હવે ફ્રાંસમાં UPI અને રુપે કાર્ડથી પેમેન્ટ સ્વીકારાશે – ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે થઈ સમજૂતી
ફ્રાંસમાં UPI અને રુપે કાર્ડથી થશે પેમેન્ટ ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે હસ્તાક્ષર કરાયા દિલ્હીઃ- ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે ત્ફ્રાયારે હવે કોી પણ ભારતીય ફઅરાસં જઈને પણ પોતાના રુપે કાર્ન્સડ અથવા યુપીઆઈ મારફત હવેથી પેમેન્નીટ કરી […]