1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન થશે મોંઘા,2000 રૂપિયાથી વધુની ચુકવણી પર વધારાનો ચાર્જ લગાવવાની તૈયારી !
મુંબઈ: બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તેની શરૂઆત સાથે, UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ચૂકવણીઓ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI દ્વારા કરવામાં આવેલી વેપારી ચુકવણીઓ […]