કિચન ટિપ્સઃ- ભૂખ લાગી હોય ત્યારે ઈન્સ્ટન્ટ બનાવો રવા અને છાસમાંથી બનતો આ ટેસ્ટી નાસ્તો ,રવા અપ્પમ
સાહિન મુલતાનીઃ- ચોમાસામાં સૌ કોઈને ગરમા ગરમ ખાવાનું ખૂબ ગમે છે સાથે ભૂખ પણ ઘણી લાગે છે ત્યારે આજે તરત જ બનતા નાસ્તાની વાત કરીશું જેમાં ઘરમાં રહેલી બેઝિક સામગ્રીની જ જરુર પડશે ,ખાસ રવો અને છાસ આ બન્ને માંથી તમે 20 મિનિટની અંદર સરસ ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો બનાવી શકો છો. સામગ્રી 2 કપ […]