પેટના ઉપરના ભાગમાં થતા દુખાવાને હલ્કામાં ના લેશો, ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે
પેટમાં અલ્સરની સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખોરાકને પચાવવાનો રસ ધીરે-ધીરે પેટની પરતને નુકશાન પહોંચાડે છે. જો તેની સમયસર સારવાર ના થાય તો ફ્યુચરમાં આ સમસ્યા ગંભીર બની શકે છે. અલ્સર એક પ્રકારનો ઘા હોય છે જે શરીરના બીજા હિસ્સાને પણ અસર કરી શકે છે. પેટમાં અલ્સર હોવું સામાન્ય છે, તેને પેપ્ટીક અલ્સર પણ કહેવાય […]