1. Home
  2. Tag "upsc"

UPSCના અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો પત્ર, સીધી ભરતી સંબંધિત જાહેરાત રદ કરવા કહ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ UPSCને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં જણાવ્યા અનુસાર હતું કે, સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને 2005માં રચાયેલા વહીવટી સુધારણા પંચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ […]

કાર્યકાળ શરૂ થયાના એક જ વર્ષમાં UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું

UPSCના ચેરમેન મનોજ સોનીએ કાર્યકાળ શરૂ કર્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે.. તેમણે 2023માં ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2029માં પુરો થવાનો હતો. જો કે તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, તેમણે 2017માં UPSCના […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

રાજકોટમાં મ્યુનિ.સંચાલિત ત્રણ લાયબ્રેરીમાં UPSC, GPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સ્કોર મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવીને ભારતીય સેવામાં જોડાઈ રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘણાબધા મટિરિયલ્સની જરૂર પડતી હોય છે. તેમજ યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર પડે છે. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ લાયબ્રેરીમાં યુપીએસસી માટે ઓનલાઈન વિડિયો […]

UPSCના ચેરમેન તરીકે ડો. મનોજ સોનીની નિમણુંક, અગાઉ બે યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે સેવા આપી

નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે પ્રદીપ કુમાર જોશીનો 4 એપ્રિલના રોજ કાર્યકાળ પૂર્ણ થતા યુપીએસસીના ચેરમેન તરીકે ડો. મનોજ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ તા. 27મી જૂન 2023ના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત સભ્ય તરીકે શ્રીમતી સ્મિતા નાગારાજ, શ્રીમતી એમ.સત્યવતી, ભરત ભુષણ વ્યાસ, ડો.ટી.સી.એ.અનંત અને રાજીવ નયન […]

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક પરીક્ષા UPSC પાસ કરવાથી માત્ર IAS અને IPS નથી બનાતું,આ પોસ્ટ પણ મળી શકે છે

UPSC વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા બાદ મળે આ જવાબદારી આઈએએસ-આઈપીએસ પણ બની શકાય છે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી તે લોઢાના ચણા ચાવવા બરાબર કરતા પણ વધારે અઘરુ છે, વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે કે યુપીએસસી. આ પરીક્ષા પાસ કરવા માટે ભારતમાં દર વર્ષે અનેક લોકો પ્રયાસ કરે છે પરંતુ […]

સિવિલ સેવા ટોપરમાં 30 ટકા યુવતીઓનો દબદબો- જાગૃતિ અવસ્થી રેન્કિંગમાં બીજા સ્થાને તો મહિલાઓમાં પ્રથમ

UPSC ની પરિક્ષામાં યુવતીઓએ પણ બાજી મારી 30 ટકા મહિલાઓ પણ રહી સફળ જાગૃતિ અવસ્થી રેન્કિંગમાં બીજા સ્થાને તો યુવતીઓમાં પ્રથન સ્થાન પર   દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ UPSની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં બિહારના શુભમ કુમારે સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું છે. આ સાથે જ આ રેન્કિંગમાં બીજા ક્રમે આવનાર જાગૃતિ અવસ્થી […]

UPSCનું પરિણામ જાહેર,બિહારનો શુભમ કુમાર ટોપ પર

યુપીએસસીનું પરિણામ થયું જાહેર બિહારનો 24 વર્ષના એક છોકરાએ કર્યું ટોપ બિહારના કટિહારનો છે રહેવાસી દિલ્હી:યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે બિહારનો શુભમ કુમાર સમગ્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં યુપીએસસીમાં ટોપ કરીને યુવાનો માટે એક ઉદાહરણ બની ગયો છે. શુભમે આ વખતે પરીક્ષામાં ટોપ પર ખુશી વ્યક્ત કરી. શુભમ કુમારે જણાવ્યું […]

હવે અપરિણીત છોકરીઓ પણ આપી શકશે નેશનલ ડિફેન્સ એક્ઝામ, UPSCએ લીધો આ નિર્ણય

હવે અપરિણીત છોકરીઓ નેશનલ ડિફેન્સ એક્ઝામ આપી શકશે UPSCએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું સુપ્રીમના આદેશ બાદ આયોગે આ નિર્ણય લીધો નવી દિલ્હી: હવે અપરિણીત મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા આપી શકશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને શુક્રવારે આ માટે અપરિણીત મહિલાઓને અરજી કરવાની મંજૂરી આપી હતી. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code