ગુજરાતના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા શહેરી વિકાસ વિભાગ પણ સક્રિય
અમદાવાદ: ગુજરાતના મહાનગરોથી લઈને તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા તંત્ર માટે માતાના દુઃખાવારૂપ બની છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યામાં ખાસ ઘટાડો થયો નથી. રોડ પર રખડતા અને અકસ્માત સર્જીને માનવ જીવન પર જોખમ સર્જી રહેલા ઢોરને નિયંત્રીત કરવામાં રાજયનું તંત્ર નિષ્ફળ રહ્યું છે અને રખડતા ઢોર અનેક વખત રાહદારીને […]