સતત વધતા શહેરીકરણ વચ્ચે વિશ્વભરમાં 3.5 અબજ લોકોને ડેંગ્યુ થવાનું જોખમ
દેશમાં સતત વધી રહ્યું છે શહેરીકરણ વધતા શહેરીકરણથી ડેંગ્યુનો ખતરો મંડરાઇ રહ્યો છે વિશ્વભરમાં વધી રહેલા શહેરીકરણથી 3.5 અબજ લોકો ડેંગ્યુની ચપેટમાં આવે તેવી શક્યતા નવી દિલ્હી: દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ધંધા-રોજગાર અર્થે સતત શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને તેના કારણે શહેરીકરણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ વચ્ચે શહેરીકરણથી પણ ડેંગ્યુનો […]