1. Home
  2. Tag "us army"

IS નો પ્રમુખ આતંકવાદિ અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાની યુએસ સેનાએ આપી માહિતી

દિલ્હીઃ-આઈએસનો પ્રમુખ આતંકવાદી અમેરિકા દ્રારા થયેલા ડ્રોન હુમલામાં મોતને ઘાટ ઉતર્યો હોવાની માહિતી અમેરિકી સેના દ્રારા જારી કરવામાં આવી છે. જાણકારી અનુસાર પૂર્વ સીરિયામાં અમેરિકી સૈન્યના ડ્રોન હુમલામાં ISISનો એક આતંકવાદી માર્યો ગયો હતો તેમ જણાવાયું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે વિતેલા દિવસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં કોઈ નાગરિક જાનહાનિના કોઈ […]

અમેરિકી સૈન્યએ પોતાના સર્વિસ ડોગને કાબૂલ એરપોર્ટ પર ત્યજી દીધા? જાણો પેન્ટાગોને શું ખુલાસો કર્યો?

અમેરિકી સૈન્યને પોતાના સર્વિસ ડોગને કાબૂલ એરપોર્ટ પર રઝળતા મૂક્યા હોવાનો અહેવાલ આ અહેવાલ પર અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો આ શ્વાનો અમેરિકાની એક NGO દ્વારા કાબૂલમાં સ્થપાયેલા NGOના છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન છોડતી વખતે અમેરિકી સૈન્ય પોતાના શ્વાનોને ત્યાં ત્યજીને ગઇ હતી એવા રિપોર્ટ થોડાક દિવસ પહેલા વહેતા થયા છે. જો કે હવે […]

અફઘાનિસ્તાનમાં અમારું મિશન સફળ રહ્યું જો કે આતંકવાદ સામે લડાઇ ચાલુ રહેશે: જો બાઇડેન

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ બાઇડેનનું નિવેદન અમારું મિશન સફળ રહ્યું આતંકવાદ સામેની લડાઇ ચાલુ રહેશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની છેલ્લી ટૂકડીએ પણ મંગળવારે ઘરવાપસી કરી છે. આ સાથે જ અફઘાનિસ્તાનમાં અમેરિકાના 20 વર્ષના અભિયાનનો અંત આવ્યો છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમારું મિશન સફળ રહ્યું. અફઘાનિસ્તાન ખાલી કરાવવાની કામગીરીની […]

કાશ્મીરમાં ફરી આતંકવાદ વધવાના અણસાર, આ છે મહત્વનું કારણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછુ જશે એટલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધશે અમેરિકન ડિફેન્સ થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝે આ ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વધુ સક્રિય થશે નવી દિલ્હી: હાલમાં કાશ્મીરમાં આતંકી હિલચાલ ઓછી છે જો કે એકવાર અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે ત્યારબાદ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધશે તેવી ચિંતા અમેરિકન […]

દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ભારતમાં શોધખોળ કરશે અમેરિકા

અમેરિકાનો રક્ષા વિભાગ દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા તેના સૈનિકોના અવશેષો શોધશે જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યો છે NFSU DPAA તેમના મિશનમાં વૈજ્ઞાનિક રૂપથી મદદરૂપ થશે નવી દિલ્હી: અમેરિકાના રક્ષા વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ભારતમાં ગુમ થયેલા પોતાના 400થી વધુ સૈનિકોના […]

તાલિબાનો સાથેની વાતચીત રદ્દ : સૈનિકની મોતના સમાચાર સાંભળી ટ્રમ્પે કહ્યુ હતુ, “હવે બહુ થયું, આ ડીલ નહીં થાય”

અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિની વાટાઘાટો રદ્દ તાલિબાનોએ અમેરિકાને આપી ધમકી અમેરિકાના વિદેશ પ્રધાને જણાવ્યુ, કેવું હતું ટ્રમ્પનું રિએક્શન અમેરિકા અને તાલિબાન વચ્ચે થનારી શાંતિ માટેની વાટાઘાટો હાલપૂરતી રદ્દ થઈ ગઈ છે. તાજેતરમાં કાબુલમાં થયેલા એક હુમલામાં અમેરિકાના સૈનિકને મારી નાખવામાં આવ્યો હતો. તેના પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ માટેની વાટાઘાટો રદ્દ કરી હતી. આ મામલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code