1. Home
  2. Tag "us election"

ટ્રમ્પની જીતને ભારતીય શેર બજારે આવકારી, BSEમાં 900 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને આવકારી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો એક ટકાથી વધુના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. કારોબારના અંતે IT સેક્ટરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 901.50 પોઈન્ટ અથવા 1.13 ટકા વધીને 80,378.13 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 270.75 પોઈન્ટ અથવા 1.12 ટકાના […]

અમેરિકાની ચૂંટણી ઉપર હાલ ઈરાની હેકર્સની નજર

માઈક્રોસોફ્ટની એક બ્લોગ પોસ્ટ અનુસાર ઈરાની હેકિંગ જૂથ હાલમાં યુએસ ચૂંટણી સંબંધિત વેબસાઈટો અને મીડિયા આઉટલેટ્સને નિશાન બનાવી રહ્યું છે. આ સંશોધન સૂચવે છે કે આ “સીધા પ્રભાવ ઝુંબેશની તૈયારી” નો ભાગ હોઈ શકે છે. ચૂંટણી સંબંધિત વેબસાઇટ્સની એપ્રિલમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ માઇક્રોસોફ્ટ વિશ્લેષકોએ તાજેતરમાં જ આ પ્રવૃત્તિ શોધી કાઢી હતી. આ સિવાય […]

અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ChatGPTના ઉપયોગની આશંકા

તાજેતરના વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસે માત્ર ટેક્નોલોજીમાં ક્રાંતિ જ નથી કરી પરંતુ સાયબર સુરક્ષા અને ચૂંટણી અખંડિતતામાં પણ નવા પડકારો ઉભા કર્યા છે. ઓપનએઆઈએ તાજેતરમાં મોટો દાવો કર્યો છે જે ચોંકાવનારો છે. ઓપનએઆઈએ કહ્યું છે કે, સાઈબર અપરાધીઓએ એઆઈ ટૂલ્સ, ખાસ કરીને ચેટજીપીટીનો ઉપયોગ કરીને યુએસ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. OpenAIના […]

અમેરિકા ચૂંટણીઃ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ સાથે ફરીથી ડિબેટ કરવાનો કર્યો ઈનકાર

નવી દિલ્હીઃ હવેથી થોડા દિવસોમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. બુધવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. માનવામાં આવી રહ્યું હતું કે ટ્રમ્પ અને કમલા વચ્ચે ફરી એકવાર ચર્ચા થશે. જોકે, પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુએસ ચૂંટણીમાં કમલા હેરિસનું સમર્થન કર્યું

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. પુતિને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા હતા. તેમના પહેલા કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ રશિયા પર આટલા પ્રતિબંધો લગાવ્યા ન હતા. રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEZ)માં પુતિનને પૂછવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code