અમેરિકાના વિદેશ મંત્રી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને મુદ્દે ચર્ચા
નવી દિલ્હીઃ અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામ માટે નવા પ્રયાસો કર્યા છે. આ અંગે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન તેમની મધ્ય પૂર્વ મુલાકાતના પ્રથમ તબક્કામાં સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. તેમણે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે લગભગ 123 દિવસથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને રોકવા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે ગાઝામાં બંધકોને મુક્ત કરવાના પ્રસ્તાવ પર અમેરિકા […]