1. Home
  2. Tag "us visit"

PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા

પીએમ મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે વ્હાઇટ હાઉસની બહાર ભારત-અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા અહીં જાણો પીએમ મોદીનું અમેરિકામાં શેડ્યુલ દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. મુલાકાતના થોડા દિવસો પહેલા જ પીએમ મોદીના અમેરિકા આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકી સરકાર પણ […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે, રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે સંયુક્ત વિપક્ષની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે, પરિણામો લોકોને આશ્ચર્યચકિત કરશે. જરા […]

રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીના આ નિવેદનના ઘેરા પડઘા ભારતમાં પડ્યાં છે. ભાજપના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન થાય છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન સાથે બેસીને તેમને સમજાવી પણ શકે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને રાહુલ ગાંધી મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ રાજકારણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં અમેરિકાના પ્રવાસે જશે

પીએમ મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે યુએસમાં ભારતના રાજદૂત તરણજીત સિંહે આ યાત્રાને ઐતિહાસિક ગણાવી દિલ્હીઃ- પીએમ  નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર આવતા મહિને અમેરિકાની મુલાકાત લેશે. તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન શ્રી મોદી 22મી જૂને સ્ટેટ બેન્ક્વેટમાં હાજરી આપશે. પીએમ મોદીની મુલાકાત અમેરિકામાં ભારતના […]

કેન્દ્રીય નાણામંત્રી યુએસના પ્રવાસે જશે, વિવિધ કાર્યકરોમાં હાજરી આપશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન 11 ઓક્ટોબર, 2022 થી સત્તાવાર મુલાકાતે યુએસએ જશે. યુએસ પ્રવાસમાં તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંક, G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર (FMCBG) મીટિંગની વાર્ષિક મીટિંગ્સમાં ભાગ લેશે. નાણામંત્રી જાપાન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાન, ન્યુઝીલેન્ડ, ઇજિપ્ત, જર્મની, મોરેશિયસ, યુએઇ, ઈરાન […]

પીએમ મોદી તેમના જાપાની સમકક્ષને મળ્યા, કહ્યું – ભારત અને જાપાનની મિત્રતા વિશ્વ માટે શુભ સંકેત

પીએમ મોદીએ તેમના જાપાની સમકક્ષ સાથે કરી મુલાકાત ભારત-જાપાનની મિત્રતા વિશ્વ માટે શુભ સંકેત વાતચીતમાં ભારત-જાપાન સંબંધો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપતા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓએ વોશિંગ્ટન ડીસીમાં તેમના જાપાની સમકક્ષ યોશીહિદે સુગા સાથે મુલાકાત કરી હતી. એશિયાની બે આર્થિક મહાસત્તાઓના નેતાઓ વચ્ચેની […]

લાંબા સમય બાદ પીએમ મોદી વિદેશ પ્રવાસે, અમેરિકામાં અનેક ઉચ્ચ સ્તરીય બેઠકોમાં થશે સામેલ

લાંબા સમય બાદ પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ત્યાં તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત તે ઉપરાંત એપલના CEO સાથે પણ મુલાકાતની શક્યતા નવી દિલ્હી: પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે. અમેરિકામાં તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત લેવાના છે. તે ઉપરાંત તેઓ એપલના CEOને પણ મળવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જેની ચર્ચાએ જોર પકડ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code