1. Home
  2. Tag "us"

અમેરિકાએ ભારત માટે કોવિડ-19 પ્રવાસના નિયમો હળવા કર્યા

કોવિડ-19 પ્રવાસના નિયમો થયા હળવા અમેરિકાએ ભારતને પ્રવાસ નિયમોમાં આપી ઢીલ લેવલ ૩ માંથી કાઢી લેવલ 1 માં રખાયા દિલ્હી:અમેરિકાએ ભારતીય પ્રવાસીઓ માટે કોવિડ-19 પ્રવાસના નિયમો હળવા કર્યા છે.યુએસ સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સોમવારે ભારત માટે તેની કોવિડ-19 ટ્રાવેલ એડવાઈઝરીને લેવલ ૩ થી લેવલ 1 સુધી હળવી કરી છે. સીડીસીએ તેની […]

બાઇડેને ભારતીય અમેરિકન પુનીત તલવારની મોરોક્કોમાં રાજદૂત તરીકે નિમણૂકની જાહેરાત કરી

પુનીત તલવારની મોરોક્કોમાં રાજદૂત તરીકે નિમણૂક વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી માહિતી અનેક વરિષ્ઠ પદો પર કર્યું છે કામ     દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે ભારતીય અમેરિકન અધિકારી પુનીત તલવારની મોરોક્કોમાં રાજદૂત તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે.તલવાર ઉપરાંત અન્ય કેટલાક નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.જેમાં કતરથી ત્રિનિદાદ […]

ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુએસની સમકક્ષ વિકસાવવાની યોજનાઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકાની સમકક્ષ વિકસાવવાની યોજના કેન્દ્ર સરકાર યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં માર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે અંગે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 2024ના અંત સુધીમાં ભારતના રોડ […]

યુક્રેન સંકટઃ- અમેરિકા, યુરોપીય સંઘ અને જી-7 દેશોએ રશિયા પર નવા પ્રતિબંઘો જારી કર્યા

અમેરિકા સહીત જી-7 દેશોએ રશિયા પર લગાવ્યા પ્રતિબંઘ યુરોપિયન સંઘે પણ રશિયા પર પ્રતિબંઘો જાહેર કર્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે, ત્યારે રશઇયાના આક્રમક વલણને લઈને અનેક દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે,યુક્રેન પર હુમલા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.હવે  યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને અન્ય G7 […]

યુક્રેન-રશિયા યુદ્ધની અસરઃ યુએસમાં પેટ્રોલના ભાવ 14 વર્ષમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ યુ.એસ.માં એક લિટર પેટ્રોલની કિંમત યુએસ ગેલનને લિટર અને ડોલરને રૂપિયામાં ફેરવવા પર 86.97 રૂપિયા થાય છે. ભારતમાં મહિનાઓથી જે ભાવે પેટ્રોલ વેચાય છે તેના કરતાં તે સસ્તું છે. યુ.એસ.માં ઇંધણની કિંમતો વિક્રમી ઊંચી સપાટીએ છે પરંતુ તે હજુ પણ ભારતમાં દરોની સરખામણીમાં ઘણી ઓછી છે. 10 માર્ચના રોજ એક ગેલન ગેસોલિન (પેટ્રોલ)ની […]

રશિયાના યુક્રેનમાં આર્મી ઓપરેશન: ઝેલેન્સ્કીએ ફરીવાર અમેરિકા પાસે માગી મદદ

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને “જાનવર” ગણાવતા યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને ચેતવણી આપી અને કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ અહીં અટકશે નહીં અને બાકીના વિશ્વને પણ આની અસર થતી જોવા મળશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે દરેકને એમ લાગે છે કે અમે અમેરિકા અથવા કેનેડાથી ઘણા દૂર છીએ. પરંતુ  અમે સ્વતંત્ર […]

હવે અમેરિકાએ રશિયા પાસેથી તેલ,ગેસ અને ઊર્જાની આયાત પર પ્રતિબંધ મૂક્યો

રશિયા પાસેથી હવે અમેરિકા નહી ખરીદે તેલ અને ગેસ નિકાસ પર યુેસ એ પ્રતિબંઘ લગાવ્યો   દિલ્હીઃ-  રશિયાએ યુ્કેરન સામે છેડેલા યુદ્ધનો આજે 14મો દિવસ છે ત્યારે પણ રશિયા સતત યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે, ત્યારે વિશ્વના દેશઓ હવે રશિયાની ટિકા કરી રહ્યા છે અને રશિયા પર અનેક પ્રતિબંધો લાગૂ કરી રહ્યા છે. ત્યારે હવે […]

યુએસ યુક્રેનની લડાઈમાં જોડાશે નહીં, પરંતુ નાટો પ્રદેશોનું રક્ષણ કરશે: બાઈડન

નવી દિલ્હીઃ જો બિડેન એ કહ્યું કે, રશિયન આક્રમણ સામે યુક્રેનને અમેરિકા તરફથી બચાવમાં અમેરિકા નાટોના આવતા સભ્યનો જ બચાવ કરશે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ, જો બિડેને, બુધવાર, 2 માર્ચે, યુક્રેનને તેમના સમર્થનને વધુ મજબૂત બનાવ્યું પરંતુ કહ્યું કે યુએસ રશિયા સામેની લડાઈમાં સામેલ થશે નહીં. જોકે, તેમણે કહ્યું હતું કે તેમનો દેશ તેના સહયોગીઓ સાથે […]

રશિયા પર પ્રતિબંધો – યુએસ, યુકે અને ઈયુ સહીતના આ દેશોએ લગાવ્યા આકરા પ્રતિબંધો

રશિયા પર અનેક દેશઓએ લગાવ્યા પ્રતિબંધો યુએસ,યુકે સહીતના દેશો એ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે ત્યારે હવે રશિયાની વિશ્વભરમા નિંદા થઈ રહી છે, અનેક લોકો રશિયાના આ વલણ પર નારાજ જોવા મળે છે,યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ વિશ્વના ઘણા દેશો મોસ્કો પર સતત કડક પ્રતિબંધો લાદી રહ્યા […]

ક્રુડ તેલના ભાવ $105/બેરલ, 2014 બાદનો સૌથી વધારે ભાવ

રશિયા-યુક્રેન યુદ્ધની આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર ક્રુડ ઓઈલના ભાવ $105/બેરલ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની સંભાવના દિલ્હી: રશિયા ક્રુડ તેલનું બીજું મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. તે પોતાનું મોટાભાગનું ક્રુડ તેલ યુરોપની રિફાઈનરીઓને વેચે છે. આ ઉપરાંત કુદરતી ગેસનો પણ મોટો પૂરવઠેદાર દેશ છે. રશિયા પોતાના ગેસનો 35 ટકા પૂરવઠો યુરોપના દેશોને કરે છે. પણ રશિયા દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code