1. Home
  2. Tag "us"

NATO અને અમેરિકાનો યુક્રેનને સીધો જવાબ આપ્યો, રશિયા સામે લડવા સૈન્ય મોકલીને મદદ નહીં કરવામાં આવે

યુક્રેનની સાથે વિશ્વાસઘાત જેવી સ્થિતિ અમેરિકા અને NATO તરફથી ન મળી મદદ રશિયા સામે પોતાના સૈન્યને મોકલવાનો કર્યો ઈનકાર દિલ્હી: રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે અને રશિયાએ આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે તેવી અમેરિકા અને નાટો ચેતવણી આપી રહ્યા અને રશિયાએ યુક્રેન પર હુમલો કરી પણ […]

યુક્રેનનો દાવો, અમે રશિયાના અનેક સૈનિકોને બંદી બનાવ્યા, 50 ઠાર કર્યા અને 450 યુક્રેનિયન લોકોના મોત

રશિયા-યુક્રેનનો વિવાદ રશિયાએ કર્યો યુક્રેન પર હુમલો બંને દેશોને કરોડોનું નુક્સાન દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અતિભયંકર સમાચાર આવી રહ્યા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં રશિયાના લગભગ 50 સૈનિકોને ઠાર કર્યા છે, કેટલાક લોકોને બંદી બનાવ્યા છે અને અમારા 450 જેટલા […]

અમેરિકા કરી રહ્યું છે અશક્ય બાબત પર સંશોધન – મૃત માનવીને જીવીત કરવાનું એક્સિપ્રીમેન્ટ

અમેરિકામાં થઈ રહ્યું છે અશક્ય જેવું સંશોઘન મૃત વ્યક્તિને જીવીત કરવા માટેનું એક્સિપ્રિમેન્ટ  આપણે આદીકાળથી સાંભળતા આવ્યા છીએ કે જીવન અને મૃત્યુ ઈશ્વરની દેન છે,સૌ કોઈ જાણે છે કે એક વખત વ્યક્તિ મૃત્યપ પામે છે ત્યાર બાદ તે ક્યારેય જીવીત થતો નથી, આ વસ્તુ અશક્ય છે જે સૌ કોઈ જાણે જ છે, મોત બાદ ઈન્સાન […]

અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને લઈને અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર તાજેતરમાં થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. યુએસએ યુરોપમાં પરમાણુ હુમલો કરવા સક્ષમ B-52 બોમ્બર જેટ […]

અમેરિકાનો દાવો, યુક્રેનની શાળા પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો

રશિયા-યુક્રેન વિવાદ અમેરિકાએ કર્યો દાવો રશિયાએ કર્યો યુક્રેનની શાળા પર હુમલો દિલ્હી: અમેરિકા તથા નાટોના દેશો રશિયા-યુક્રેન વિવાદને લઈને ચિંતામાં છે. તમામ દેશોને ડર છે કે રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે ત્યારે અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો કે રશિયા દ્વારા યુક્રેનની શાળા પર હુમલો કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન […]

રશિયાએ સરહદે સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી: રિપોર્ટ

રશિયા નરમ પડ્યું યુદ્ધ થવાની સંભાવના ઓછી થઈ રશિયાએ પોતાના સૈનિકોને પરત બોલાવ્યા દિલ્હી: આખરે 2 મહિના પછી યુક્રેન અને રશિયાનો વિવાદ ખત્મ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનશેન્કોવે કહ્યું કે યુક્રેન સરહદ નજીકના જિલ્લાઓમાં તહેનાત કેટલાક સૈનિકોને ટ્રેનો અને ટ્રકોમાં પાછા તેમની ચોકીઓમાં મોકલાયા છે. […]

સતર્ક રહો! વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું, એમ કહીને કરોડો પડાવી લીધા

બહાર જતા વિદ્યાર્થીઓ ચેતી જજો ન બનતા એજન્ટોનો શિકાર નકલી એજન્ટોએ કરોડો પડાવ્યા અમદાવાદ: ગુજરાતમાં આજકાલ વિદ્યાર્થીઓને બહારના દેશમાં સેટલ થવાની ઘણી ઈચ્છા હોય છે. આવામાં કેટલાક વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારને વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું એમ કહીને પરિવાર પાસેથી કરોડો રૂપિયા […]

રાષ્ટ્રપતિ બાઈડને અમિરીકી નાગરિકોને ચેતવણી આપતા  કહ્યું  ‘યુક્રેન છોડી દો રશિયા ગમે ત્યારે કરી શકે છે હુમલો’

અમેરિકી બાઈડને આપી અમેરિકી નાગરિકોને ચેતવણી યુક્રેઈન છોડવા જણાવ્યું કહ્યું રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરવાની તૈયારીમાં દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન તણાવ વધતો જોવા મળી રહ્યો છે, અમેરિકા એ ઘણી વખત દાવો કર્યો છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમક હુમલો કરવાની તૈયારી ધરાવે છે, ત્યારે હવે આવી સ્થિતિને ગંભીરતાથી […]

ટ્રુકોલર હવે મોબાઈલ ખરીદતાની સાથે જ ઈન્સ્ટોલ થઈને આવશે, કંપનીએ કરી સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ડીલ

ટ્રુકોલરની નવી ડીલ સ્માર્ટફોન ઉત્પાદકો સાથે કરી ડીલ હવે ફોન ખરીદતાની સાથે જ મળશે ટ્રુકોલર એપ ભારત જેવા દેશમાં કે જ્યાં 100 કરોડથી વધારે લોકોનું માર્કેટ મળી રહે ત્યાં વેપાર કરવા માટે કંપનીઓ અનેક પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરતી હોય છે. આવામાં ટ્રુકોલર દ્વારા પણ હવે પોતાનું માર્કેટ અને વધારે લોકો સુધી પહોંચવા માટે નવી ટ્રીકનો […]

ISIS પ્રમુખ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીનો ખાત્મો,અમેરિકાએ કર્યો દાવો

અમેરિકાએ કર્યો દાવો ISIS પ્રમુખ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીનો ખાત્મો આઈએસ પર અમેરિકાનો મોટો હુંમલો દિલ્હી:ઈરાક અને સીરિયામાં આઈએસઆઈએસનું જોખમ હજુ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. વાત એવી છે કે અમેરિકા દ્વારા સીરિયા અને ઈરાકમાં આઈએસના ખાત્મા માટે હજુ પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, હાલમાં જ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા પછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code