1. Home
  2. Tag "us"

સત્તાની લાલચ? ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મળશે તો સંસદ પર હુમલા કરનારાને માફ કરીશ

દિલ્હી: અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ફરીવાર રાષ્ટ્રપતિ બનવાની તૈયારી શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તેઓ અત્યારથી એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા શનિવારે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રંપ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો વર્ષ 2024માં તેઓ ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડે […]

બાઈડનનો વ્યવહાર સામાન્ય જનતા સાથે મૂર્ખ જેવો: એલન મસ્ક

એલન મસ્કનું નિવેદન કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિનું વર્તન મૂર્ખ જેવું પ્રમુખ જો બાઈડનની જોરદાર ટીકા દિલ્હી: અમેરિકા અબજોપતિમાંથી એક અને વિશ્વમાં પણ અબજોપતિની યાદીમાં આવતા એલન મસ્ક દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિની જોરદાર ટીકા કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય વિશે વાત કરતી વખતે જો બાઇડન વિશ્વભરમાં ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી સૌથી મોટી […]

ભારતે હવે રહેવું પડશે એલર્ટ, કાશ્મીરમાં આતંકીઓ પાસેથી મળ્યા અમેરિકી સૈન્યના હથિયારો

ભારત માટે ખતરાની ઘંટી આતંકીઓ પાસે અમેરિકી હથિયાર પહોંચ્યા તાલિબાનીઓની કરતૂત નવી દિલ્હી: ગત વર્ષે ઓગસ્ટ, 2021 દરમિયાન 20 વર્ષ બાદ અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનને છોડ્યું હતું. અમેરિકાનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર અને રાજદૂતને લઇને અફઘાનિસ્તાનથી ઉડ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યએ એક્ઝિટ તો કરી પરંતુ હથિયાર ત્યાંજ રાખી દેવાની મોટી ભૂલ કરતા ગયા. હવે તાલિબાનીઓ આ […]

રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુએસ પણ રશિયા પર કરશે આકરી કાર્યવાહી, જાણો શું છે સ્થિતિ?

નવી દિલ્હી: યુક્રેનને લઇને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અગાઉ અમેરિકી વિદેશી મંત્રી એન્ટની બ્લિંકન રશિયાને ચિમકી આપી ચૂક્યા છે. યુક્રેન પર જે સંકટના વાદળો છવાયા છે તેમાં આ સંકટને પહોંચી વળવા માટે અમેરિકા યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે અને હવે યુક્રેનની મદદ માટે 200 મિલિયન ડોલરનું પહેલું ડિફેન્સ કન્સાઇનમેન્ટ […]

કેનેડાથી અમેરિકામાં ઘુસવાના પ્રયાસ દરમિયાન ચાર ભારતીયોના ઠંડીથી મોત

કેનેડામાંથી થી જવું હતું અમેરિકા ઠંડુ વાતાવરણ પડી ગયું ભારે ચાર ભારતીયોના ગયા જીવ દિલ્હી: વિશ્વમાં લાખોની સંખ્યામાં એવા લોકો છે જે લોકોને અમેરિકામાં ઘુસવું છે અને તે પણ ગેરકાયદેસર રીતે. આવામાં એક એવા સમાચાર આવ્યા છે જેનાથી તમામ લોકોએ શીખ લેવી જોઈએ. વાત એવી છે કે અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ભારતના એક પરિવારના […]

ઘઉં પર ખેડૂતોને સબસિડીની ભારતની નીતિનો અમેરિકામાં વિરોધ, અમેરિકા ભારત સામે WTOમાં કરી શકે ફરિયાદ

નવી દિલ્હી: ભારતમાં ખેડૂતોને ઘઉં પર અપાતી સબસિડી સામે અમેરિકન સાંસદોને વાંધો પડી ગયો છે. ભારત સરકાર ખેડૂતોને ઘઉં પર જે સબસિડી આપે છે તે અમેરિકાના સાંસદોને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે. આ બાદ સાંસદોએ બાઇડન સરકારને કહ્યું છે કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં ભારતની ફરિયાદ કરવામાં આવે. ભારત દ્વારા ખેડૂતોના ઘઉંના […]

રશિયા જો યુક્રેન પર હુમલો કરશે તો રશિયાએ આકરી કિંમત ચૂકવવી પડશે: US

રશિયા યુક્રેન પર હુમલો કરે તો અમેરિકા નહીં સાંખે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમે આકરા પ્રતિબંધો રશિયા પર લગાવીશું: અમેરિકા રશિયાએ યુક્રેન પર હુમલાની આકરી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે તેવી જ તંગદિલીની સ્થિતિ યુક્રેન અને રશિયા વચ્ચે પણ […]

વર્ષ 2024માં હું ચૂંટણી લડીશ તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારા સાથીદાર હશે: યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેન

નવી દિલ્હી: વિશ્વના મહાસત્તા એવા અમેરિકાની બાઇડેન સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. સરકારને એક વર્ષ પૂર્ણ કરવા પર તેમણે કહ્યું કે, જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. બાઇડને કમલા હેરિસની કાર્યશૈલીની સરાહના કરી હતી અને તેમના સમર્થનની પણ વાત કરી હતી. બાઇડને કમલા હેરિસની સરાહના કરતા કહ્યું […]

અમેરિકાની ચેતવણી, રશિયા ગમે ત્યારે યુક્રેન પર કરી શકે હુમલો, વિશ્વ ચિંતિત

અમેરિકાએ આપી ચેતવણી ગમે ત્યારે રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ નવી દિલ્હી: એક તરફ દેશમાં કોવિડની મહામારીના પ્રસારે ફરીથી વિશ્વ ચિંતિત બન્યું છે અને આ વચ્ચે હવે અમેરિકાએ એક ગંભીર ચેતવણી પણ આપી છે. વ્હાઇટ હાઉસ અનુસાર રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે. યુક્રેન અને રશિયા વચ્ચેની […]

અમેરિકાના ટેક્સાસની ઘટના: ચાર ઈઝરાયલી લોકોને બંધક બનાવ્યા

અમેરિકાના ટેક્સાસની ઘટના ઈઝરાયલના લોકોને બનાવાયા બંધક ઈઝરાયલની આ મુદ્દે ચાંપતી નજર દિલ્હી: વિશ્વમાં આતંકવાદનો સમર્થક દેશ પાકિસ્તાન હવે પોતાની ખોટી કામગીરી પોતાના દેશમાં તો નહીં પણ બહારના દેશોમાં પણ બતાવી રહ્યું છે. હવે વાત એવી બની છે કે અમેરિકામાં કેટલાક લોકો દ્વારા ઈઝરાયલના લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અને જે લોકો દ્વારા આ કૃત્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code