1. Home
  2. Tag "us"

કોરોના સામે વિશ્વની મહાસત્તા પણ લાચાર: USમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા

વિશ્વની મહાસત્તા પણ કોરોના સામે લાચાર યુએસમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ફ્રાંસમાં પણ કોરોનાનો કહેર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઇને યુરોપ સુધી, કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. આગામી બે મહિનામાં યુરોપની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થાય તેવા […]

આ દેશ માટે અમેરિકા-રશિયા વચ્ચે ચાલી રહ્યો છે અણબનાવ, બાઇડને પુતિનને આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેનને લઇને તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે બંને દેશોના પ્રમુખોએ એકબીજા સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે ચાલેલી વાટાઘાટો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના સમકક્ષ વ્લાદિમીર પુતિનને કહ્યું કે તેઓ ચર્ચા વિચારણા ચાલુ રાખવાના પક્ષમાં છે. જો કે તેઓએ એ પણ ચેતવણી આપી છે કે, […]

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ, 500થી વધુ મકાનો, હોટલો બળીને ખાખ, ઇમરજન્સી જાહેર

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી આગની લપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ બળીને ખાક હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા નવી દિલ્હી: અમેરિકામાં વધુ એક આફતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ડેનવરમાં કોલોરાડોનો જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ વિકરાળ આગાની ઝપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર […]

અમેરિકાએ અધધ…768 અબજ ડોલરનું સંરક્ષમ બજેટ રજૂ કર્યું, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

ચીન સાથે વધી રહેલા ટકરાવ વચ્ચે અમેરિકાએ સંરક્ષણ બજેટ રજૂ કર્યું અમેરિકાએ અધધ…768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી બજેટમાં અત્યાધુનિક હાઇપર સોનિક પર ધ્યાન કેન્દ્રિત કરાયું નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 2022 માટે અમેરિકાના મસોમાટા 768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી […]

અમેરિકામાં ડેલ્મિક્રોન વેરિયન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત

અમેરિકામાં ઓમિક્રોનની સાથે નવો ખતરો ડેલ્મિક્રોનથી પણ લોકો સંક્રમિત કોરોનાનો વધી રહ્યો છે ત્રાસ દિલ્હી:કોરોનાવાયરસના અત્યાર સુધી કેટલાક વેરિયન્ટ સામે આવી ગયા છે જેમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમિક્રોન અને ડેલ્મિક્રોન.. આ ડેલ્મિક્રોન હવે અમેરિકામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર કોરોનાનું ઓમિક્રોન વેરિયંટ યુકે, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ફેલાઇ રહ્યું છે. […]

કોવિડના ફરી વધતા પ્રકોપ વચ્ચે USનો મહત્વપૂર્ણ નિર્ણય, H-1B તેમજ L-1 વિઝા માટે અરજદારોને આ કામમાંથી મળી મુક્તિ

કોવિડ-19ના વધતા કેસો વચ્ચે યુએસનો મહત્વપૂર્ણ નિર્ણય H-1B, L-1, O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાંથી અપાઇ મુક્તિ અત્યારે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવાયો છે નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના કેસમાં વધારો થવાને કારણે યુએસએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે H-1B, L-1 અને O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટએ […]

હિમવર્ષાથી યુએસનો આ હાઇવે બર્ફીલો બનતા પળવારમાં જ 100 વાહનોથી થઇ અથડામણ

હિમવર્ષાથી યુએસના હાઇવે-94ની હાલત બગડી હાઇવે લપસણો બનતા એકસાથે 100 વાહનો ટકરાયા હિમવર્ષાને કારણે રસ્તાઓ બર્ફીલા બન્યા હતા નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સમાં વારંવાર કોઇને કોઇ કુદરતી આફતો આવતી રહેતી હોય છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે અથવા પ્રભાવિત થાય છે. તાજેતરમાં યુએસના વિસ્કોન્સિનમાં સ્ટેટ હાઇવે-94 પર હિમવર્ષાથી ખતરનાક સ્થિતિ થઇ છે. અહીંયા હિમવર્ષાને […]

અમેરિકામાં ઓમિક્રોનનો વધતો કહેર, બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ

અમેરિકામાં ઓમિક્રોનનું વધતું પ્રભુત્વ રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિએન્ટ સામે આપે છે રક્ષણ: જો બાઇડેન નવી દિલ્હી: અમેરિકામાં પણ ઓમિક્રોનના પગપેસારા બાદ નવી લહેરની દહેશત વચ્ચે રાષ્ટ્રપતિ જો બાઇડને જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વેક્સિન […]

USમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે બાઇડેનની લોકોને ચેતવણી, વેક્સિન ના લેવાને કારણે વધી શકે છે મોત

અમેરિકામાં ઓમિક્રોન વેરિએન્ટને લઇને અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને ચેતવ્યા જો તમે વેક્સિન નથી લીધી તો પહેલા વેક્સિન લઇ લો વેક્સિન ના લેનારાઓનું મોત પણ થઇ શકે છે નવી દિલ્હી: વિશ્વના 77 દેશોમા ઓમિક્રોન પગપેસારો કરી ચૂક્યું છે ત્યારે અમેરિકામાં પણ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ વેરિએન્ટને લઇને લોકોને સતર્ક […]

એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા – અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા આ બાબતે વધારે તપાસ શરૂ એલિયન્સ એ હવે એવી વસ્તુ બની ગઈ છે કે જેને લઈને 100 ટકા તો કોઈને વિશ્વાસ આવતો નથી. અમેરિકાની સ્પેસ એજન્સી દ્વારા અવાર નવાર એલિયન્સને લઈને જાણકારી આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે નવો દાવો કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code