1. Home
  2. Tag "us"

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારત-બ્રાઝિલને કર્યું યાદ, જાણો શું કહ્યું?

યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારત-બ્રાઝિલને યાદ કર્યા સપ્લાય ચેઇન પ્રભાવિત થવા પર આ બંને દેશોને યાદ કર્યા જાણો શું આપ્યું નિવેદન નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભારત અને બ્રાઝિલને યાદ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, કોવિડ-19ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન […]

OMG! હવે માત્ર દોઢ કલાકમાં દિલ્હીથી લંડન પહોંચી જશો, જાણો આ ટેક્નોલોજી વિશે

નવી દિલ્હી: આજના ઝડપી યુગમાં હવે ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે તે જ રીતે વિશ્વ હવે હાઇપરસોનિક એરિયલ વાહનો તરફ આગેકૂચ કરી રહ્યું છે. હવે અમેરિકાની એક કંપનીએ હાઇપરસોનિક વિમાનનું પ્રોટોટાઇન લૉન્ચ કર્યું છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્ટાર્ટઅપ હર્મિયસે આ બનાવ્યું છે. આ હાઇપરસોનિક એરક્રાફ્ટને ક્વાર્ટરહોર્સ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ હમણાં જ […]

ચીનને હવે યુએસ આપશે ટક્કર, ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં યુએસ કરશે રોકાણ

ચીનને ટક્કર આપશે યુએસ ચીનની બેલ્ટ-રોડ-ઇનિશ્યેટિવ સામે અમેરિકા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ અમેરિકા વિશ્વના 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ નવી દિલ્હી: ચાલબાઝ અને વિસ્તારવાદ માટે કુખ્યાત એવા ચીનને ટક્કર આપવા માટે યુએસ હવે મેદાનમાં ઉતર્યું છે. ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે અમેરિકા હવે વિશ્વમાં 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. […]

ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો ભારતના શેરબજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે ભારત સરકારની નીતિથી ભારત વધુ મજબૂત બની રહ્યું છે નવી દિલ્હી: ભારતીય શેરબજાર જે રીતે દિવસે દિવસે ઊંચાઇ પર જઇ રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારતીય શેરબજારે સૌને ધ્યાન ખેંચ્યું છે. ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકાર માર્ક મોબિયસે […]

કોવેક્સિનની વેક્સિન લેનારા હવે અમેરિકાનો પ્રવાસ કરી શકશે

કોવેક્સિન લેનારા માટે ખુશખબર હવે અમેરિકાના પ્રવાસે જઇ શકશે 8 નવેમ્બરથી અમેરિકાના પ્રવાસે જઇ શકશે નવી દિલ્હી: હવે કોવેક્સિનને લઇને અમેરિકાના પ્રવાસે જવા માંગતા લોકો માટે ખુશખબર છે. કોવેક્સિનના જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ હવે અમેરિકાના પ્રવાસ પર જઇ શકશે. આ અંગે અમેરિકી પ્રશાસને હવે મંજૂરી આપી દીધી છે. ભારત માટે દિવાળીના પર્વ […]

અમેરિકામાં હવે 5 થી 11 વર્ષના બાળકોનું પણ થશે વેક્સિનેશન- ફાઈઝરની વેક્સિનને મળી મંજૂરી

અમેરિકામાં 5 થી 11 વર્ષના બાળકોને મળશે વેક્સિન ફઆઈઝરની વેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી   દિલ્હીઃ-સમગ્ર વિશ્વમામં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે બાળકોને લઈને પણ ચિંતા વધી હતી જેને લઈને બાળકો માટેની વેક્સિન  બનાવવાની હોડ લાગી હતી ત્યારે હવે અમેરિકામાં આજે 5-11 વર્ષની વયના બાળકો માટે ફાઇઝર રસી મંજૂર મળી ચૂકી છે. આ વેક્સિનની […]

તાલિબાને અમેરિકાને આપી ચેતવણી -જો માન્યતા નહી મળે તો પરિણામ વિશ્વ એ ભોગવવું પડશે

તાલિબાને અમેરિકા સામે ચીમકી ઉચ્ચારી જો માન્યતા નહી મળે તો દુનિયાએ ભોગવવું પડશે પરિણામ   દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી તાલિબાનીઓ એ અફઘાનમાં પોતાની હુકુમત જમાવી છે, ત્યારથી સમગ્ર વિશ્વભરમાં તાલિબાનીઓની અવગણના થી રહી છે,કાબુલ પર કબજો થયાને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વિશ્વના કોઈ  પણ દેશે અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને માન્યતા […]

અમેરિકા ભારત પર પ્રતિબંધ ના મૂકે તે જરૂરી, બે અમેરિકી સેનેટરોની ચેતવણી

ભારત પર પ્રતિબંધ ના મૂકાય તે માટે અમેરિકી સેનેટરોએ બાઇડનને આપી ચેતવણી ભારતને અમેરિકાના કાયદામાંથી બહાર રાખવું જોઇએ ભારત પર પ્રતિબંધથી અમેરિકા-ભારત વચ્ચેના સંરક્ષણ સંબંધો પર થશે અસર નવી દિલ્હી: અમેરિકાનો કાયદો એવો છે કે જો કોઇ દેશ રશિયા પાસેથી હથિયારો ખરીદે તો તેના પર પ્રતિબંધ લગાવવો. હવે ભારત જ્યારે રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ […]

અમેરિકામાંથી ચીનની કંપનીની થશે હકાલપટ્ટી, 60 દિવસમાં દેશ છોડવાનો આદેશ

ચાલબાઝ ચીન મુશ્કેલીમાં મુકાયું ચીનની કંપનીએ 60 દિવસમાં અમેરિકા છોડવું પડશે અમેરિકી ટેલિકોમ નિયામકે આપ્યો આદેશ નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદની નીતિ ઉપરાંત અનેક દેશોની જાસૂસી કરવા માટે પણ કુખ્યાત છે. ચીન એ હદે જાસૂસી કરી રહ્યું છે કે કેટલાક દેશો તેની સામે હવે કડક કાર્યવાહી કરી રહ્યાં છે. અમેરિકી સુરક્ષા નિયનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં […]

અમેરિકાની બજેટ ખાધ $2.77 લાખ કરોડ પર પહોંચી

અમેરિકામાં પણ જોવા મળી મોંઘવારી અમેરિકાની બજેટ ખાધ કેલેન્ડર વર્ષ 2021માં 2.77 લાખ કરોડ ડૉલર નોંધાઇ જે ગત વર્ષ 2020માં નોંધાયેલી 3.13 લાખ કરોડ ડૉલરની ખાધ પછીનો સૌથી મોટો આંકડો નવી દિલ્હી: અમેરિકામાં પણ મોંઘવારી જોવા મળી રહી છે. અમેરિકાની બજેટ ખાધ કેલેન્ડર વર્ષ 2021માં 2.77 લાખ કરોડ ડૉલર નોંધાઇ છે, જે ગત વર્ષ 2020માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code