1. Home
  2. Tag "us"

ઈરાન સાથે કારોબાર કરતી 3 ભારતીય કંપનીઓ પર અમેરિકાએ ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ વૉશિંગ્ટન ડીસી (અમેરિકા), 26 એપ્રિલ: અમેરિકાએએ ગુરુવારે ઈરાની સૈન્ય સાથે ગેરકાયદે વેપાર અને યુએવીના હસ્તાંતરણ કરવાના આરોપસર ભારતની ત્રણ સહિત ડઝનથી વધુ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોએ યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં ઈરાની માનવરહિત હવાઈ વાહનો (UAV) ના ગુપ્ત વેચાણને સુવિધાજનક […]

યુ.એસ.એ ત્રણ હુતી વિરોધી જહાજ મિસાઇલોનો નાશ કર્યો

નવી દિલ્હીઃ અમેરિકન (યુએસ) સેન્ટ્રલ કમાન્ડ દળોએ ત્રણ હૂથી વિરોધી જહાજ મિસાઇલો સામે હુમલો શરૂ કરી. આ ત્રણ મિસાઈલોનું લક્ષ્ય લાલ સમુદ્ર હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દળોએ ત્રણેયનો નાશ કર્યો. યુનિયન હેરાલ્ડે એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે. ધ યુનિયન હેરાલ્ડ અનુસાર, યુએસ સેન્ટ્રલ કમાન્ડે 19 જાન્યુઆરીના રોજ લગભગ 6:45 વાગ્યે (સના (યમન) […]

અમેરિકા યુક્રેનને 150 મિલિયન ડોલરના સૈન્ય સહાય પેકેજ આપશે

નવી દિલ્હીઃ અમેરિકાએ યુક્રેનને 150 મિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. કિવને રશિયા સામે લડવા માટે નવીનતમ સૈન્ય સહાય પેકેજમાં શસ્ત્રો અને સાધનસામગ્રી આપવામાં આવશે.અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે અમેરિકી સરકાર નવા પેકેજમાં શસ્ત્રો અને સાધનોની જાહેરાત કરે છે. જેમાં એર ડિફેન્સ, આર્ટિલરી, એન્ટી ટેન્ક અને અન્ય ક્ષમતાઓનો સમાવેશ થાય છે.જો કે, તેણે […]

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું […]

અમેરિકા ડિસેમ્બરથી H-1B વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ શરૂ કરશે,ભારતીયોને મળશે સૌથી વધુ ફાયદો

દિલ્હી: એચ-1બી વિઝાની અમુક કેટેગરીના રિન્યૂ માટે યુએસ ડિસેમ્બરમાં એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવા માટે તૈયાર છે, જે ખાસ કરીને મોટી સંખ્યામાં ભારતીય ટેક્નોલોજી પ્રોફેશનલ્સને ફાયદો કરશે. H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને અમુક વ્યવસાયોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે […]

અમેરિકી આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાની પ્રથમ રસી મંજૂર કરી

દિલ્હી: ભારત, અમેરિકા અને આફ્રિકા સહિત ઘણા દેશોમાં ચિકનગુનિયા વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યો છે. દર વર્ષે લાખો લોકો ચિકનગુનિયાનો ભોગ બને છે. અત્યાર સુધી ચિકનગુનિયા માટે કોઈ દવા કે રસી ન હતી, પરંતુ હવે યુએસ આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાની પ્રથમ રસીને મંજૂરી આપી છે. અહેવાલ મુજબ, આ રસી યુરોપના વલનેવા દ્વારા વિકસાવવામાં આવી છે, […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કર્યો

દિલ્હી: જ્યાં એક તરફ ઈઝરાયેલ ગાઝામાં હમાસના ટાર્ગેટને સતત નિશાન બનાવી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાએ પણ હમાસના સહાનુભૂતિ ધરાવતા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને પૂર્વ સીરિયામાં સ્થિત તેની સાથે જોડાયેલા જૂથો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ સપ્તાહની શરૂઆતમાં […]

ઈજિપ્તને અડીને આવેલ ગાઝાની રફાહ સરહદ ખુલતાની સાથે જ યુએસ એ એલર્ટ જારી કરી પોતાના નાગરિકોને ચેતવ્યા

દિલ્હીઃ-ગાઝાના નાગરિકોને સરળતાથી મદદ પહોંચાડવા માટે ઈજિપ્તને અડીને આવેલી રફાહ સરહદ આજરોજ ખોલવામાં આવી છે ત્યારે અમેરિકાએ આ બબાતને લઈને એલર્ટ જારી કરીને પોતાના નાગરિકોને ખઆસ ચેતવ્યા છે પ્રાપ્ત જાણકારી અનુસારઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત હુમલો કરી રહી છે. ઈઝરાયલી એરફોર્સના હુમલામાં […]

અમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, એશિયાઈ યાત્રાને લઈને સાવઘાની વર્તવા જણાવ્યું

દિલ્હીઃ કેનેડા બાદ હવે અમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાએ બાંગ્લાદેશ માટે ‘લેવલ-2’ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તેના નાગરિકોને એશિયન રાષ્ટ્રની યાત્રા કરતી વખતે સાવચેતી રાખવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, “જાન્યુઆરી 2024 પહેલા સામાન્ય ચૂંટણીઓ થવાની સંભાવના છે અને […]

જયશંકરે ભારત-અમેરિકાના સંબંધોની સરખામણી ચંદ્રયાન સાથે કરી

દિલ્હી: પીએમ મોદીની યુએસએ મુલાકાત બાદ ભારત-અમેરિકાના સંબંધો સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર તેમને એક અલગ સ્તરે લઈ જશે. જયશંકરે કહ્યું કે આ દ્વિપક્ષીય સંબંધો ચંદ્ર અને તેનાથી આગળ ચંદ્રયાનની જેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code