1. Home
  2. Tag "us"

વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે, કેનેડા પર સાધ્યું જોરદારનું નિશાન

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેમની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તે ઘણા મહત્વપૂર્ણ મંચો પરથી કેનેડાને સતત ઉત્તમ જવાબો આપી રહ્યા છે. તે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાના આરોપો પર કેનેડાનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિજ્જર હત્યાકાંડને કારણે ભારત અને કેનેડા […]

US:ચૂંટણી પરિણામોને પલટાવવાના આરોપમાં કોર્ટમાં હાજર થયા ટ્રમ્પ, પોતાને નિર્દોષ ગણાવ્યા,કહ્યું- અમેરિકા માટે દુઃખદ દિવસ

દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2020 ની ચૂંટણીને પલટાવવાના પ્રયાસના આરોપોનો સામનો કરવા માટે ગુરુવારે વોશિંગ્ટન કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન તેણે કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે કોર્ટ આ મામલે 28 ઓગસ્ટે સુનાવણી કરશે. ટ્રમ્પે કોર્ટમાં યુએસ મેજિસ્ટ્રેટ મોકિસલા ઉપાધ્યાય સમક્ષ પોતાની અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે પોતાને નિર્દોષ જાહેર […]

સરકાર આગામી 6 મહિનામાં યુએસમાંથી 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે

યુએસમાંથી  ભારતીય કલાકૃતિઓ પરત લવાશે લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લવાશે સરકાર આગામી છ મહિનામાં લાવશે કલાકૃતિઓ દિલ્હી:સરકાર આગામી છ મહિનામાં યુએસમાંથી લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. G-20 ની ભારતની અધ્યક્ષતામાં સંસ્કૃતિ પરના કાર્યકારી જૂથની ત્રીજી બેઠક પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને […]

યુક્રેનનું યુદ્ધ ખતમ કરવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે- અમેરિકી બ્રિગેટ એ બ્રિંક

દિલ્હીઃ- ભારતની લોકપ્રિયતા સતત વધતી જ જઈ રહી છે પીએમ મોદીના કહેલી વાતની વિશઅવ પર અસર પડી રહી છે રશિયાને યુ્કેરન સાથે યુદ્ધા ન કરવાની સલાહ પણ પીએમ મોદીએ આપી હતી ત્યાર બાદ પીએમ મોદી સતત ચર્ચામાં પણ રહ્યા  ત્યારે હવે અમિરાકે ફરી એવો દાવો કર્યો છે કે યુક્રેન યુદ્ધ રોકવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી […]

પીએમ મોદીનો ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા માટે યુએસ સાંસદોની લાગી લાઇન

દિલ્હી : અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયે ભાગ લીધો હતો. પીએમના ભાષણ દરમિયાન જોરદાર તાળીઓનો ગડગડાટ થયો હતો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી. ઓટોગ્રાફ માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. એટલું જ નહીં પીએમ […]

ભારતને M-777 હોવિત્ઝરનું લેટેસ્ટ વર્ઝન અને બખ્તરબંધ વાહનો આપવાની ઓફર કરતુ અમેરિકા

દિલ્હી : પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન ઘણા મોટા કરાર થવાની આશા છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધો છે. આ સમયે વિશ્વની રાજનીતિ બદલાઈ ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘણા દેશો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અમેરિકા, બ્રિટન સહિત યુરોપના મોટાભાગના દેશો યુક્રેનની સાથે ઉભા છે. પરંતુ ચીન રશિયાને સમર્થન આપી રહ્યું છે. […]

PM મોદીની US મુલાકાત ભારતીયો માટે લાવી સારા સમાચાર – બાઈડન વહિવટ તંત્ર H-1B વિઝા પર નવી યોજના રજૂ કરશે

અમેરિકાએ ભારતીયો માટે નવી યોજના રજુ કરી  H-1B વિઝને લઈને ભારતીયોને થશે ફાયદો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલસ અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીયો માટે નવી યોજના રજૂ કરી શકે છે જેના થકી  H-1B વિઝા ઘરાવનારા લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બાઈડને […]

પીએમ મોદીએ યુએસ પ્રવાસ પહેલા અમેરિકન અખબારને આપ્યું ઈન્ટરવ્યુ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ રાજકીય મુલાકાતે અમેરિકા જવા રવાના થયા છે અને આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા પહોંચતા પહેલા અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેના સંબંધો હવે વધુ મજબૂત બન્યા છે. ચીન સાથેના સંબંધો પર પીએમએ કહ્યું કે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર […]

પીઅમે મોદીની અમેરિકા યાત્રા પહેલા ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લોકોને મળી રાહત, બાઈડેન વહિવટ તંત્રએ નિયમોમાં આપી ઢીલ

  દિલ્હીઃ- પીએમ મોદીની અમેરિકાની યાત્રાએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે,હજી પીએમ મોદી અમેરિકા પ્રવાસ પર જવાને થોડા દિવસની વાર છે તે  પહેલા જ પહેલા બાઈડેન પ્રશાસને એક મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે પાત્રતાના માપદંડો પર નીતિ માર્ગદર્શિકા જારી કરીને નિયમોમાં છૂટછાટ […]

ભારત અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદશે,રક્ષા મંત્રાલયે આપી મંજૂરી,ટૂંક સમયમાં CCSની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત વચ્ચે રક્ષા મંત્રાલયે ગુરુવારે યુએસ પાસેથી પ્રિડેટર (MQ-9 reaper) ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, ” પ્રિડેટર ડ્રોન માટેની ડીલને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code