1. Home
  2. Tag "us"

અમેરિકાઃ મ્યુઝિક કોન્સર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ,પોલીસકર્મી સહિત અનેક ઘાયલ 

ગોળીબારની ઘટનાથી ફરી હચમચ્યું અમેરિકા  મ્યુઝિક કોન્સર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ પોલીસકર્મી સહિત અનેક ઘાયલ  દિલ્હી:ગોળીબારની ઘટનાથી અમેરિકા ફરી હચમચી ગયું છે.આ ગોળીબાર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે થયો હતો.જેમાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગની ઘટના સંગીત કાર્યક્રમ દરમિયાન બની હતી.આ કોન્સર્ટ Juneteenth ની ઉજવણી માટે થઈ રહ્યો હતો. ફાયરિંગની […]

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો – વર્ષ 1994 પછીનો સૌથી મોટો વધારો

યુએસ ફેડરલ રિઝર્વે  વ્યાજ દરોમાં વધારો આ પહેલા જ આપવામાં આવ્યા હતા સંકેત વર્ષ  1994 પછીના વ્યાજ દરોમાં સૌથી મોટો વધારો જ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો દિલ્હીઃ- અનમેરિકા  ફેડરલ રિઝર્વ બેંક એ વિતેલા દિવસને બુધવારના રોજ વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જે 28 વર્ષ બાદ કરવામાં આવ્યો છે ,જે વર્ષ  1994 પછીનો […]

અમેરિકા જવા માટે હવે નહી કરાવવો પડે કોરોના ટેસ્ટ -બાઈડેનના આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત

અમેરિકાએ લીધો મહત્વનો નિર્ણય 72 કલાક પહેલાના કોરોનાના ટેસ્ટ હવે યાત્રીઓ એ નહી કરાવો પડે દિલ્હીઃ- કોરોનાને લઈને અનેક દેશોએ અનેક પ્રકારના નિયમો લાગૂ કર્યા હતા ત્યારે હવે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે બોર્ડિંગના એક દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની ફરજીયાત નાબૂદ કરવામાં આવી છે. આ […]

અમેરિકાઃ ટેક્સાસની શાળામાં ગોળીબાર,18 વર્ષના શૂટરે 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા,બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના ટેક્સાસની શાળામાં ગોળીબાર 18 વર્ષના શૂટરે કરી અંધાધુન ફાયરીંગ 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા જો બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું દિલ્હી:અમેરિકાના ટેક્સાસથી મોટા સમાચાર સામે આવ્યા છે.મંગળવારે સવારે એક 18 વર્ષના યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોની હત્યા કરી હતી.આ સાથે જ પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો […]

શ્રમજીવી પરિવારની દીકરીની તપસ્યા સામે ગરીબી અને મજબુરી હારી, અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.માં PhD કરશે

મુંબઈઃ એક સમયે મુંબઈના માર્ગો પર ફૂલ વેચતી સરિતા માલી નામની વિદ્યાર્થિની હવે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે. તેને પીએચડી માટે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે હાલમાં JNUમાં ભારતીય ભાષાઓના કેન્દ્રમાં હિન્દી સાહિત્યમાં પીએચડી કરી રહી છે. તેણીએ JAU માંથી એમએ અને એમફીલની ડિગ્રી પૂર્ણ કરી છે અને જુલાઈમાં […]

યુએસમાં ફાયરિંગની વધતી ઘટના – હવે ચર્ચમાં કરાયું ફાયરિંગ, 1 નું મોત અને કેટલાક લોકો ઘાયલ

યુએસના એક ચર્ચમાં  ફાયરિંગની  ઘટના આ ઘટનામાં 1 નું મોત અને કેટલાક લોકો ઘાયલ દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં દિવસેને દિવસે આડેઘડ ફાયરિંગ કરવાની ઘટનાઓમાં વધારો થી રહ્યો છે જ્યા એક દિવસ પહેલા જ 18 વર્ષિય યુવકે ન્યૂયોર્કમાં ગોળીબાર કર્યો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ફરી અમેરિકાના ચર્ચમાં ગોળીબાર કરવાની ઘટના […]

ભારત ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક, ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર

ઈવેસ્ટના ઉત્પાદન ભારતમાં વધારે આ યાદીમાં ભારત ત્રીજા નંબર પર ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર દિલ્લી: ભારતમાં દિવસેને દિવસે વેપાર-ધંધો વધી રહ્યો છે, દેશમાં ઉત્પાદનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં વેસ્ટ(કચરો)નું પણ પ્રમાણ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ચીન અને યુએસ બાદ ભારતએ […]

અમેરિકા:બાઈડેન પ્રશાસનએ અપ્રવાસી વર્ક પરમિટની મુદત 1.5 વર્ષ વધારવાની જાહેરાત કરી

હજારો ભારતીય પ્રવાસીઓને રાહત બાઈડેન પ્રશાસનએ કરી જાહેરાત અપ્રવાસી વર્ક પરમિટની મુદત 1.5 વર્ષ વધારવાની કરી જાહેરાત ગ્રીન કાર્ડ અને H-1B વિઝા ધારકોના જીવનસાથીનો પણ સમાવેશ દિલ્હી:બાઈડેન પ્રશાસનએ યુએસમાં એવા અપ્રવાસીઓને રાહત આપી છે જેમની વર્ક પરમિટની સમયસીમા સમાપ્ત થવાની હતી.બાઈડેન પ્રશાસનએ અપ્રવાસીઓની અમુક શ્રેણીઓ માટે વર્ક પરમિટની સમયમર્યાદાને આપમેળે લંબાવવાની જાહેરાત કરી છે.ગ્રીન કાર્ડ […]

Elon Musk ખરીદવા માંગે છે ટ્વિટર, કંપનીને આટલા અબજ રૂપિયાની આપી ઓફર

Elon Musk ટ્વિટર ખરીદવાની તૈયારીમાં ? 41.39 અરબ ડોલરની આપી ઓફર Twitter પર સૌથી વધુ એક્ટીવ યુઝર્સમાંના એક અબજોપતિ Elon Musk એ ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. ટેસ્લાના સીઈઓ મસ્કે ટ્વિટરને 41.39 અરબ ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે.ગુરુવારે એક રેગુલેટરી ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે,તેણે રોકડમાં 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી […]

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ અને કહી આ વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ કહ્યું-દેશમાં બીજી લહેર દરમિયાન સંકટમાં ઘણી મદદ કરી 2021 ને મોટી ઉપલબ્ધિ માનતા વિદેશમંત્રી જયશંકર દિલ્હી:ભારત-અમેરિકા વચ્ચે ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરની બેઠક માટે અમેરિકા પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કોરોના મહામારી અંગે ચર્ચા કરી હતી.તેમણે કહ્યું કે, ગયા વર્ષે ભારતમાં અમે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની ખૂબ જ ગંભીર લહેરનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code