હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો આ રીતે કરો લસણનો ઉપયોગ
ખરાબ લાઈફસ્ટાઈલ તમારા શરીરના ઘણા ભાગોને અસર કરે છે. ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ જીવનશૈલીના કારણે વકરી જાય છે અને તેને જીવનશૈલી દ્વારા જ નિયંત્રિત કરી શકાય છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા તમારી ખાવાની આદતો બદલો. […]