બનાસકાંઠાના વખા ગામના અનેક પરિવાર મઘા નક્ષત્રના વરસાદી જળનો સંગ્રહ કરી આખુ વર્ષ કરે છે ઉપયોગ
અમદાવાદઃ વર્ષાઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબ જ મહત્ત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે ‘મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય’એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બૂઝાઈ જાય છે. જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે. મઘા નક્ષત્રનું વરસાદનું પાણી […]