વોટ્સએપ અપાવશે નકામા પડેલા ગ્રુપ્સથી છૂટકારો,ખુદ કહેશે કરી દો ડિલીટ
શું તમે વોટ્સએપ ગ્રૂપની ભરમારથી કંટાળી ગયા છો? જો એમ છે, તો કંપની તમારી સમસ્યાના ઉકેલ માટે એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહી છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે યુઝર્સ જન્મદિવસ, લગ્ન કે અન્ય કોઈ ખાસ પ્રસંગ માટે WhatsApp ગ્રુપ બનાવે છે. પરંતુ જ્યારે આ ઘટના સમાપ્ત થાય છે, ત્યારે આ ગ્રુપ નકામા બની […]