1. Home
  2. Tag "Uses"

ત્વચા માટે પાનના પત્તાનો ઉપયોગ કરવાથી તમે આશ્ચર્યચકિત થઈ જશો, એક નહીં અનેક ફાયદા

ત્વચાને સુંદર બનાવવા માટે તમે પાનના પત્તાનો પયોગ કરી શકો છો. આ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. પાનના પત્તા મોંને રિફ્રેશ કરવા સિવાય ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. પાનના પત્તા માંથી ફેસ પેક બનાવવા માટે આ પાંદડાને પીસીને તેમાં થોડું દહીં ઉમેરીને પેસ્ટ તૈયાર […]

આરઓમાંથી નીકળતા ગંદા પાણીનો ઉપયોગ કરો આ રીતે, થશે ઘણા ફાયદા

જો તમે પણ આરઓથી નીકળેલ વેસ્ટ પાણીનો નીકાલ કરો છો તો તમે આ પાણીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકો છો. આરઓમાંથી નીકળતું ગંદુ પાણીનો મોટા ભાગે લોકો ફેંકી દે છે અથવા ગટરમાં નીકાલ કરે છે. હવે તમે આરઓથી નીકળતા ગંદા પાણીનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. જો તમે રેગ્યુલર કાર ધોવો છો તો […]

ભારતીયોની જીવનશૈલીમાં હળદરના વધુને વધુ ઉપયોગનું જાણો કારણ…

શરદી, તાવ અથવા કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવા માટે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. જેથી હળદર દ્વારા આપણા શરીરમાંથી ગંદકી દૂર થવી જોઈએ. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્વો હોય છે જે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. તે ઘણી બીમારીઓથી પણ રાહત અપાવે છે. હળદરમાં કર્ક્યુમિન જેવું તત્વ હોય છે જે શરીર માટે ખૂબ […]

આ વસ્તુઓના ઉપયોગથી ઘરે જ ફેસ ટોનર બનાવો, ચહેરાને મળશે ઘણા ફાયદા

દરેક માણસ સુંદર દેખાવા માંગે છે, એવામાં લોકો પ્રયાસ કરે છે. પણ તેમને આરામ મળતો નથી. તમે પણ તમારા ચહેરાને ચમકદાર બનાવવા માગો છો તો આ આજે તમને જણાવીએ કે તમે ઘરે રહીને કેવી રીતે આસાનીથી ફેસ ટોનર બનાવી શકો છે. • આ રીતે બનાવો ફેસ ટોનર ઘરે ટોનર બનાવવા માટે ગુલાબજળ અને એલોવેરા જેલનો […]

કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો ફેસવોશ, ત્વચામાં જોવા મળશે કુદરતી સુંદરતા

દરેક વ્યક્તિને સ્વચ્છ અને ખીલ મુક્ત ત્વચા જોઈએ છે. પરંતુ વ્યસ્ત દિનચર્યામાં ત્વચાની સંભાળ માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે. જો કે, આજકાલ ઘણા એવા ઉત્પાદનો આવી ગયા છે જે તમારી ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા થોડી જ મિનિટોમાં પૂરી કરી દેશે. પરંતુ પાછળથી તેમની આડઅસર ચોક્કસપણે જોવા મળે છે. વેલેન્ટાઈન ડે થોડા દિવસોમાં આવી રહ્યો છે. […]

પશુ ચિકિત્સામાં આયુર્વેદ દવાઓનો ઉપયોગ કરવાની મોદી સરકારની વિચારણા

અમદાવાદઃ રાજકોટ શહેરમાં જુનોસીસ ડેની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના અબોલ જીવોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પશુઓના ઓપરેશન તેમજ તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પ લાઇન તેમજ સમસ્ત મહાજન ગ્રુપના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય […]

બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકારઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એક સગીર બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટકોર કરી હતી. બાળકીના નામની પાછળ માતાને બદલે પોતાની અટક દાખલ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની દાદ માંગતી પિતાએ અરજી કરી હતી. હાઈકોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને […]

આ ઓષધિનો કરો ઉપયોગ, ડાયાબિટીસ-ફેફસાના રોગ અને શરીરની બળતરાનું લાવશે નિવારણ

ડાયાબિટીસ અને અન્ય રોગોમાં છે ઉપયોગી આ ઔષધિ પેઠાનું શાક લાવી શકે છે અનેક બીમારીનું નિવારણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેનો ઉપયોગ દરેક ઔષધિને ખાવા પાછળ તેની સારી અને ખરાબ અસર જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રકારનો આહાર લઈએ ત્યારે તેની શરીર પર કેટલાક પ્રકારની અસર જોવા મળતી હોય છે ત્યારે પેઠાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code