1. Home
  2. Tag "USFDA"

લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી અંગે USFDA અને FDCA વચ્ચે વિચાર-વિમર્શ કરાયો

ગાંધીનગરઃ યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ મંગળવારથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ટીમ સાથે લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ શરૂ કર્યો હતો. જેના થકી બંને સંસ્થાઓના અધિકારીઓના નોલેજમાં વધારો થશે અને લોકોને ઉતમ સ્વાસ્થ્ય પુરૂ પાડવામાં મદદગાર પૂરવાર થશે. […]

ફાઇઝરે USમાં 12 થી 15 વર્ષના કિશોરોને રસી આપવાની મંજૂરી માગી

ફાઇઝર-બાયોએનટેક દ્વારા રજૂઆત કરાઇ ફાઇઝરે 12 થી 15 વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં રસી આપવાની મંજૂરી આપવા USFDA સમક્ષ રજૂઆત કરી નવી દિલ્હી: ફાઇઝર-બાયોએનટેક દ્વારા તેમની કોરોના રસી બારથી પંદર વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી આપવા માટે યુએસ રેગ્યુલેટર્સ એફડીએ સમક્ષ રજૂઆત કરી છે. ડિસેમ્બરમાં સોળ વર્ષ અને તેથી વધારે વયના લોકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code