PANને 30 સપ્ટેમ્બર સુધી આધાર સાથે જોડવા સેબીનો અનુરોધ
PANઅને આધાર સાથે લિંક કરવા સેબીનો અનુરોધ જો રોકાણકારો આમ નહીં કરે તો માર્કેટમાં ટ્રાન્ઝેક્શન બનશે અવરોધરૂપ સેબીએ રોકાણકારોને વહેલી તકે આ કામ પૂરું કરવા કહ્યું નવી દિલ્હી: રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. માર્કેટ નિયામક સેબીએ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના PANને આધાર સાથે લિંક કરવા કહ્યું છે. સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોના રોકાણમાં કોઇ વિધ્ન કે […]