1. Home
  2. Tag "Utilization"

ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય અને ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએઃ રાષ્ટ્રપતિ

ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પદવીદાન સમારંભ યોજાયો પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિજી રહ્યાં હાજર નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે હરિયાણાનાં ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં છે. ભારત આ ક્રાંતિના પડકારોનો સામનો કરવા […]

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડએક્સ કોરિડોરમાં સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડએક્સ કોરિડોરમાં સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સીબીઆઈ, આઈબી જેવી મોટી સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા ગુનેગારો રેપિડએક્સના સ્ટેશન પરિસરમાં કે ટ્રેનમાં પ્રવેશતાની સાથે જ અહીં લગાવેલા સીસીટીવી કેમેરા સુરક્ષા કર્મચારીઓને સંદેશ આપશે. આ ફેસ ડિટેક્શન કેમેરા અને તેની સુરક્ષા સિસ્ટમ ફૂટેજમાં દેખાતા ગુનેગારને લાલ વર્તુળમાં માર્ક કરશે અને તેનો […]

પ્રાકૃતિક સંસાધનોના વધુ પડતા ઉપયોગને પગલે પર્યાવરણને વ્યાપક અસર પડીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન અને શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે IPCC AR 6 રિપોર્ટ ફરીથી ભાર મૂકે છે કે વિકાસ એ આબોહવા પરિવર્તન સામે આપણું પ્રથમ સંરક્ષણ છે. આ અહેવાલ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે કાર્બન ડાયોક્સાઇડ એ પ્રાથમિક GHG છે જેને પેરિસ કરારમાં સંમત થયા […]

સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના યુરોપના પ્રવાશેથી પરત ફર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન ભારતે પુરોયના જદેશ જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સાથે અનેક કરાર કર્યાં છે. જે અનુસાર સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપનો પ્રવાસ જર્મનીમાં શરૂ થયો હતો. જર્મની પછી પીએમ મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code