હાઈકોર્ટના આદેશ બાદ ઉત્તરાખંડમાં 1 લી જૂનથી શરુ થયેલા અભિયાનમાં અત્યાર સુધી ધાર્મિક સ્થળો પરથી 250થી વધુ સ્પીકરો હટાવાયા
ઉત્તરાખંડમાંથી 250થી વધુ સ્પિકરો દૂર કરાયા આ પહેલા યુપીની સરકારે સ્પીકરો કર્યા હતા દૂર દહેરાદૂન – છેલ્લા ધણા સ્યથી દેશમાં લાઉડ સ્પિકરને મામલે વિવાદ સર્જાયો હતો જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યમાંથી ઘણા જાહેર સ્થળો પરના સ્પિકરો દૂર કર્યા હતા ત્યારે હવે ઉત્તરાખંડ પર યુપીના માર્ગ પર ચાલતું જોવા મળ્યું છે. આ બાબતે ડીજીપી […]