કોરોનાને લઈને યોગી સરકાર સતર્ક -યુપી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ ફરજિયાત
કોરોનાને લઈને યોગી સરકાર બની સતર્ક આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ હવે બન્યો ફરજિયાત લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે આવની સ્થિતિમાં અનેક રાજ્યોએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે તો કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારાયું છએ ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે સતર્ક બની છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી […]