1. Home
  2. Tag "uttar pradesh"

રક્ષામંત્રી રાજનાથસિહં આજથી 3 દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે -અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

રક્ષામંત્રી રાજનાથસિહં આજથી 3 દિવસની લખનૌની મુલાકાતે ઉત્તરપ્રદેશના અનેક કાર્યક્રમમાં આપશે હાજરી લખનૌઃ- કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસના ઉત્તરપ્રદેશના પ્રવાસે છે, તેઓ લખનૌમાં અનેક કાર્ય.ક્રમોમાં ઉપસ્થિતિ રહેશે. રાજનાથ સિંહ આજે સાંજે 4.30 કલાકે લખનૌ એરપોર્ટ આવી પહોંચશે. તેઓ અનેક ઉદ્ઘાટન, શિલાન્યાસ અને પ્રતિમા અનાવરણના કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળશે. રાજનાથ સિંહ લખનૌ […]

ઉત્તરપ્રદેશમાં ભુપેન્દ્ર સિંહ ચૌધરી બન્યા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ 

ઉત્તરપ્રદેશને મળ્યા નવા અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ ચૌધરી બીજેપીના નવા અધ્યક્ષ લખનૌઃ- ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની ચૂંટણી પહેલા જ નવો ફેરફાર કરી રહી છે.ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે આ સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે કારણ કે ગત દિવસો બાદ યુપીમાં ભારતીય જનતા પાર્ટીનવા પ્રદેશ અધ્યક્ષની શોધમાં હતી.જે પ્રમાણે  હવે […]

સીએમ યોગીની જાહેરાત – એરપોર્ટની તર્જ પર બનશે ઉત્તર પ્રદેશનું બસ સ્ટેન્ડ

10 ઓગસ્ટ,લખનઉ:યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જાહેરાત કરી હતી કે,હવે રાજ્યમાં બસ સ્ટેન્ડને એરપોર્ટની તર્જ પર વિકસાવવામાં આવશે.એરપોર્ટ પર ઉપલબ્ધ તમામ સુવિધાઓ યુપીના બસ સ્ટેન્ડ પર ઉપલબ્ધ હશે.વાસ્તવમાં, યોગીએ આજે ​​પરિવહન વિભાગ વતી ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું.તેમણે વાહનવ્યવહાર વિભાગને આ દિશામાં કામ કરવા નિર્દેશ આપ્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે,આગામી ટૂંક સમયમાં […]

પોતાની વય કરતા વધુ આઈક્યૂ ધરાવતા 11 વર્ષના કિશોરને ઘોરણ 9માં અભ્યાસ કરવા માટે યુપી સરકાર આપશે મંજૂરી

પોતાની વય કરતા વધુ આઈક્યૂ  ધરાવે છે આ 11 વર્ષનો કિશોર યુપી સરકાર તેને  ઘોરણ 9માં અભ્યાસ કરાવશે લખનૌઃ- આપણે ઘણા બાળકોને જોયા હશે કે  તેઓ પોતાની ઉંમર કરતા વધારે બુદ્ધીશાળી હોય અને આવા બાળકોનો આઈક્યૂ લેવલ તેઓની સમાન ઉંમરના લોકો કરતા વધુ હોવાથી તેઓ શાળામાં આગળના ક્લાસમાં એડમિશન મળેવવામાં સફળ સાબિત થાય છે. આવા […]

વિદ્યાર્થીઓને લઈને ઉત્તરપ્રદેશમાં સખ્ત આદેશ જારી -શાળાના ગણવેશમાં હવે મોલ-રેસ્ટોરન્ટમાં નહી મળે પ્રવેશ

ઉત્તરપ્રદેશમાં આદેશ જારી સ્કુલના ગણવેશમાં વિદ્યાર્થીઓને મોલ.રેસ્ટોરન્ટ અને પાર્કમાં પ્રવેશવા દેવાશે નહી લખનૌઃ-  આજકાલ શાળાના બાળકો ગણવેશમાં જ પાર્ક ,રેસ્ટોરન્ટ અને મોલમાં ફરતા ઘણી જગ્યાએ આપણે જોયા હશે, ઘણી વખત તો એવું બનતું હોય છે કે સ્કુલમાં જ્યારે મોટી રિસેસ પડે ત્યારે બાળકો મોલમાં કે પાર્કમાં રખડવા જતા રહેતા હોય :s જો કે હવે ઉત્તરપ્રદેશની […]

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ […]

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાને લઈને સરકારનો નિર્ણય – 27 જૂલાઈ સુધી શાળા-કોલેજો રહેશે બંધ

ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણય 27 જૂલાઈ સુધી શાળા કોલેજો રહેશે બંધ કાવડયાત્રાને લઈને લેવાયો આ નિર્ણય લખનૌ- હાલ શ્રાવણ મહિનો શરુ થઈ ચૂક્યો છે ત્યારે ભક્તિનો મહિમા પણ જોવા મળી રહ્યો છે અનેક શિવ મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, પશ્ચિમમાં કાવડ યાત્રાનો પણ મહિમા દેખાવા લાગ્યો છે. કાવડીયાઓ હરિદ્વારથી પાણી લઈને યુપી પશ્ચિમ […]

ઉત્તરપ્રદેશઃ સહરાનપુર જિલ્લા જેલમાં બંધ 23 કેદીઓ એચઆઈવી સંક્રમિત

લખનૌઃ ઉત્તર પ્રદેશના સહરાનપુરની જિલ્લા જેલમાં બંધ 23 કેદીઓમાં HIVની પુષ્ટિ થતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેલ પ્રશાસને તમામ સંક્રમિત કેદીઓનું જિલ્લા હોસ્પિટલ પરિસર સ્થિત એઆરટી સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવીને તેમની સારવાર શરૂ કરાવી છે. જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, સંબંધિત તમામ લોકોના પરિવારજનોની તપાસ કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલી તપાસ શિબિરમાં આ […]

ઉત્તરપ્રદેશઃ કાનમાં હેટફોન લગાવીને સંગીત સાંભળવાના શોખીનો માટે લાલબતી સમાન કિસ્સો

લખનૌઃ યુવાનોમાં સ્માર્ટફોનનું ગાંડપણ વધારે જોવા મળે છે. ફોનમાં એટલા ખોવાઈ જાય છે કે, આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે પણ તેમને ભાન રહેતું નથી. એટલું જ નહીં અનેક યુવાનો કાનમાં હેડફોન લગાવીને મોબાઈલમાં ગીતો સાંભળવામાં એકલા મશગુલ થઈ જાય છે કે, કેટલાક વાર દુર્ઘટનાનો ભોગ પણ બને છે. આવો જ આંખ ખોલનારો કિસ્સો ઉત્તરપ્રદેશના […]

ઉત્તરપ્રદેશઃ મૈનપુરીમાં ખોદકામ વખતે 4000 વર્ષ તાંબાના જૂના હથિયારો મળ્યાં

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ખેતરમાં ખોદકામ વખતે જમીનમાંથી તાંબાના જૂના હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ હથિયાર 100-200 કે 500 નહીં પરંતુ 4 હજાર વર્ષ જૂના હોવાનું મનાઈ રહ્યું છે. આ હથિયારો દ્રાપર યુગના હોવાનું જાણકારો માની રહ્યાં છે. મૈનપુરીના કુરાવલી વિસ્તારના ગણેશપુરના ખેડૂત બહાદુરસિંહ ફૌજી જેસીબીથી ખેતરમાં ટેકરાને સમતળ કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code