1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશમાં ઘો.12ની પરિક્ષામાં અંગ્રેજીનું પેપર લીક- 24 જીલ્લામાં આજે બપોરે લેવાનારી પરિક્ષા રદ કરાઈ

યુપીમાં ઘોરણ 12માંનું અગ્રેજીનું પેપર લીક 24 જીલ્લામાં બપોરે 2 વાગ્યે લેવાનારી એક્ઝામ રદ કરવામાં આવી લખનૌઃ- સોમવારથી સમગ્ર દેશભરના રાજ્યોમાં બોર્ડની પરિક્ષાઓનો આરંભ થયો છે, ત્યારે આજે ઉત્તરપ્રદેશમાં ઘોરણ 12ની પરિક્ષાનું અંર્ગેજીનું પેપેર બપોરે 2 વાગ્યે લેવાનાર હતું જો કે પરિક્ષા પહેલા જ પેપર ફૂટી જવાની માહિતી પ્રાપ્ત થી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

ઉત્તરપ્રદેશમાં બુલડોઝરની બોલબાલા, હવે લગ્નપ્રસંગ્રમાં નવદંપતિને રમકડાના બુલડોઝર ગીફ્ટમાં મળ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર ફરીથી પરત ફર્યા બાદ ચારેય તરફ બુલડોઝરની ચર્ચાઓ વેગ પડક્યો છે. ચુંટણી બાદ ગેરકાયદે સંપતિ પર બુલડોઝર ચડાવાય છે. જેથી ઉત્તરપ્રદેશની જનતામાં બુલડોઝર ચર્ચાનો વિષય બની ગયું છે એટલું જ નહીં હવે લોકો ગીફ્ટમાં પણ રમકડાનું બુલ્ડોર આપે છે. લગ્ન પ્રસંગ્રમાં હવે લોકો નવદંપતિને આવા બાબા કુ બુલડોઝર ગીફ્ટ આપે છે. […]

ઉત્તરપ્રદેશમાં BJPની જીતની ખુશીમાં મીઠાઈ વહેંચનાર મુસ્લિમ યુવાનની પડોશીઓએ કરી હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ફરીથી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથએ શપથ ગ્રહણ કર્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની ખુશીમાં બાબર આલમ નામના યુવાને મીઠાઈ વહેંચી હતી. તેમજ જય શ્રી રામના નારા પણ લગાવ્યાં હતા. જેથી નારાજ પડોશીઓએ તેને માર મારીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. […]

ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં હવે પ્રાર્થનાની સાથે રાષ્ટ્રગીત ફરજિયાત કરાયું

ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદની બેઠક યોજાઈ પરિષદની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લખનૌઃ ઉત્તર પ્રદેશના મદરેસામાં હવે રાષ્ટ્રગીત ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સત્રથી તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ મદરેસામાં વર્ગો શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓએ અન્ય પ્રાર્થનાઓ સાથે રાષ્ટ્રગીત ગાવાનું રહેશે. ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદે બેઠકમાં આ નિર્ણય લીધો હતો. મદરેસા બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0ની શપથવિધી, 70 નેતાઓના RT-PCR ટેસ્ટ કરાયાં

લખનૌ. યોગી આદિત્યનાથ આજે ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સાથે […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુનેગાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારાયો, અસામાજીક તત્વોમાં ફફડાટ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના શાસનમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે અસરકાર કામગીરી કરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન યોગી સરકાર 2.0ની કામગીરી પૂર્વે જ પોલીસ એકશનમાં આવી ગઈ છે. દરમિયાન પોલીસે એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર મનીષ સિંહ સોનૂને ઠાર માર્યો હતો. મનીષસિંહ ઉપર રૂ. બે લાખનું ઈનામ જાહેર કરાયું હતું. પ્રાપ્ત […]

ઉત્તરપ્રદેશઃ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને ઘરે પરત ફરતા 3 યુવાનો ઉપર અન્ય ધર્મના લોકોએ કર્યો હુમલો

લખનૌઃ ઉત્તરપ્રદેશના ફાજીલનગર વિસ્તારમાં એક સિનેમામાં સુપ્રસિધ્ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈને યુવાનો બહાર નીકળી રહ્યાં હતા ત્યારે એક ધર્મના લોકો હથિયાર લઈને ધસી આવ્યા હતા અને ફિલ્મ જોઈને બહાર નીકળી રહેલા યુવાનો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 યુવાનો ગંભીર રીતે ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. યુવાનો બહાર નીકળતા હતા […]

ઉત્તરપ્રદેશઃ નકલી ઈ-ટીકીટ રેકેટનો પર્દાફાશ, મુખ્ય સુત્રદ્ધારની કરાઈ ધરપકડ

લખનૌઃ રેલવે પ્રહોટેક્શન ફોર્સ અને સાયબર ગુના શાખાની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ટીમએ સોફ્ટવેર મારફતે અલગ-અલગ યુઝર આઈડી બનાવીને દેશભરમાં રેલવેમાં નકલી ઈ-ટિકીટ બનાવીને વેચતી ગેંગના સુત્રધ્ધારને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી 17 આઈડી, 40 નકલી ઈ-ટીકીટ અને 3 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા. ત્રણ મહિના પહેલા આરપીએફએ દાદરીમાં એક સાયબર કેફે […]

ડોરેમોન અને છોટા ભીમની પિચકારીથી શણગારેલી દુકાનો, દુકાનદારોને હોળીમાં સારા વેચાણની આશા  

બાગપતની બજારોમાં પિચકારી અને રંગોથી સજેલી દુકાનો ડોરેમોન અને છોટા ભીમની પિચકારીથી શણગારેલી દુકાનો કોરોના કાળ બાદ દુકાનદારોને હોળીમાં સારા વેચાણની આશા   દિલ્હી:બે વર્ષ કોરોના કાળ બાદ આ વખતે ફરી હોળી પર બજારો રંગ ગુલાલ અને પિચકારીથી રંગીન દેખાઈ રહ્યા છે.બાગપતના બજારોમાં રંગબેરંગી અબીલ-ગુલાલ ખરીદવા માટે લોકો દુકાનો પર ઉમટી રહ્યા છે.રંગબેરંગી અને આકર્ષક પિચકારીઓ […]

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો આજે છેલ્લો દિવસ- 9 જીલ્લાની 54 બેઠકો માટે અંતિમ 7માં તબક્કાનું મતદાન શરુ

યુપીમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન 9 જીલ્લાની 54 બેઠકો પર આજે મતદાન લખનૌઃ ઉત્તરપ્રદેશ ચૂંટણી 2022 નું આજે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. આજે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડાઈનો છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.  આ બેઠકોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો ચંદૌલીની ચકિયા વિધાનસભા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code