1. Home
  2. Tag "uttar pradesh"

કોરોનાના કેસો હળવા થતા ઉત્તરપ્રદેશમાં રાત્રી  કર્ફ્યૂનો સમય ઘટાડાયો

ઉત્તરપ્રદેશમાં નાઈટ કર્ફ્યૂનો સમય ઘટાડાયો કોરોનાના કેસોમાં રાહત મળતા લેવાયો નિર્ણય   લખનૌઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી રહી છે,જેને લઈને ઘણા રાજ્યોએ એનક પ્રતિબંઘો હળવા કરી દીધી છે ત્યારે હવે યુપી પ્રશાસને કોરોનાને કારણે લાદવામાં આવેલા નાઇટ કર્ફ્યુના સમયમાં પણ ઘટાડો કર્યો છે. નાઇટ કર્ફ્યુનો સમય રાત્રે 10 વાગ્યાથી વધારીને 11 વાગ્યા સુધી […]

મહારાષ્ટ્રના માલેગાવ અને ઉત્તરપ્રદેશના અલીગઢમાં હિજાબ વિવાદ મુદ્દે મુસ્લિમ મહિલાઓના દેખાવો

નવી દિલ્હીઃ કર્ણાટકના ઉડ્ડપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો છે. ઉત્તરપ્રદેશના અલીગઢથી લઈને મહારાષ્ટ્રના માલેગાવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબના સમર્થનમાં દેખાવો કરી રહી છે. ખુરબા પહેરીને પ્રદર્શનમાં સામેલ થયેલી મહિલાઓ બેનર-પોસ્ટર લઈને હિજાબને સમર્થન આપ્યું હતું. શુક્રવારે અલીગઢમાં મુસ્લિમ મહિલાઓએ હિસાબ સમર્થનમાં દેખાવો કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, હિજાબ અમારો […]

છત્તીસગઢમાં પાંચ વર્ષમાં સૌથી વધારે પોલીસ એન્કાઉન્ટર, ઉત્તરપ્રદેશ બીજા સ્થાને

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં પોલીસ એન્કાઉન્ટરને લઈને વિવાદ ઉભો થાય છે. દરમિયાન સંસદમાં આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે ગૃહ મંત્રાલયે લોકસભામાં જવાબ આપ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે ડેટા અનુસાર, છત્તીસગઢમાં સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર થયા છે, જ્યારે આ યાદીમાં ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીજેપી સાંસદ વરુણ ગાંધીએ સરકાર […]

મુખ્યમંત્રી યોગી અને ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની ઘમકી- પોલીસ તપાસ શરુ

સીએમ યોગીને મળી ધમકી ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની અપાઈ ઘમકી પોલીસ આ મામલે કરી રહી છે તપાસ   લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ લોકોના લોકલાડીલા નેતા બની ગયા છે ,સીએમ પદ પર આવ્યા બાદ તેમની કામગીરી દેશભરમાં વખાણાઈ રહી છએ ત્યારે શુક્રવારે મધ્યરાત્રિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ […]

યુપી વિધાનસભા ચૂંટણી – બીજેપી આજે રજૂ કરશે સંકલ્પ પત્ર, આ મુદ્દાઓ પર ખાસ ચર્ચા

બીજેપી આજે રજૂ કરશે સંકલ્પ પત્ર અનેક મુદ્દાઓ પર થશે ચર્ચાઓ   લખનૌઃ- તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને ઉતત્ર પ્રદેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ,ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થવાનું છે. આ પહેલા ભાજપ 6 ફેબ્રુઆરીએ રાજ્યની જનતાની સામે પોતાનો સંકલ્પ પત્ર રજૂ […]

યુપી- વિધાનસભા ચૂંટણીના પડઘમ -પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ રેલી યોજશે

પીએમ મોદી યોજશે આજે વર્ચ્યૂઅલ રેલી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ લખનૌઃ- આવનારા થોડા જ સમયમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પીએમ મોદીએ આજથી ઉત્તરપ્રદેશ ચૂંટણીની કમાન સંભાળી લીધી છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વર્ચ્યુઅલ ચૂંટણી રેલી આજ રોજ સોમવારે યોજાશે. પીએમ મોદી શામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત અને ગૌતમ બુદ્ધ નગરના 21 વિધાનસભા ક્ષેત્રોના […]

ઉત્તર પ્રદેશમાં શાળા- કોલેજો 6 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો

યુપીમાં શાળા કોલેજો 6 ફેબ્રુઆરી સુધી રહેશે બંધ કોરોનાના કેસોને જોઈને લેવાયો નિર્ણય લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થઈ રહી છે ત્યારે કેટલાક રાજ્ય.ોએ પ્રતિબંધો હળવા કર્યા છે તો કેટલાક રાજ્યોમાં હાલ પણ શઆળા અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, આ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં પણ શઆળા કોલેજોને 6 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા […]

ગોરખપુરઃ બળાત્કાર કેસના આરોપીની કોર્ટના દરવાજા પાસે પીડિતાના પિતાએ ગોળીમારી કરી હત્યા

પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી એક આરોપીની ધરપકડ કરાઈ કોર્ટ સંકુલમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં ગોરખપુર કોર્ટના મુખ્ય ગેટ પાસે બની ઘટના લખનૌઃ ગોરખપુરની સિવિલ કોર્ટના ગેટ પર સગીર પર બળાત્કાર કરનાર આરોપીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. માર્યા ગયેલા વ્યક્તિનું નામ દિલશાદ હુસૈન […]

ઉત્તરપ્રદેશમાં 23 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંઘ રાખવાના આપ્યા આદેશ

યુપીમાં 23 જાન્યુઓરી સુધી શાળાઓ રહેશે બંઘ યોગી સરકારે વધતા કોરોનાને લઈને આપ્યા આદેશ   લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યા છે, ત્યારે કેટલાક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોની સમયમર્ચાદા પણ વધારીદીધી છે, તમિલનાડુ સરકારે 31 જાન્યુઆરી સુધી પાબંઘિઓ લંબાવી છે ત્યારે હવે વધતા જતા કોરોનાના કેસોને લઈને ઉત્તરપ્રદેશની સરકાર પણ એક્શનમાં આવી છે કોરોનાની વધતી […]

યોગી સરકારનો આદેશ- 50 ટકા કર્મીઓ સાથે જ ઓફીસમાં થશે કાર્ય

યોગી સરકારે આપ્યા આદેશ ઓફીસમાં માત્ર 50 ટકા કર્મીઓ જ કરશે કામ લખનૌઃ- દેશભરમાં કોરોનાના વધતાકહેર વચ્ચે અનેક નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે, જીદા જૂદા રાજ્યોમાં અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવાયા છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ વધતા જતા કેસો વચ્ચે એકર્શન મોડમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના સંક્રમણના વધતા જતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code