1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ- 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ,રાત્રી કર્ફ્યૂનો ટાઈમ વધારાયો, લગ્નમાં મર્યાદીત સંખ્યાને મંજૂરી

યુપીમાં પણ 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ નાઈટ કર્ફ્યૂનો ટાઈમ પણ વધારાયો લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે.જેને લઈને અનેક રાજ્યો સતર્ક બન્યા છે ,નાઈટ કર્ફ્યૂ  તેમજ કેટલાક પ્રતિબંધો પણ લાગૂ કર્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ શાળાઓમાં 14 જાન્યુઆરી સુધી રજાઓ જાહેર કરી દીધી છે આ સાથે જ લગ્ન […]

અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત […]

PM મોદી ફરી UP ની લેશે મુલાકાત,9 જાન્યુઆરીએ લખનઉમાં કરશે ચૂંટણી રેલી

PM મોદી ફરી UPના પ્રવાસે 9 જાન્યુઆરીએ જશે લખનઉ લખનઉમાં કરશે ચૂંટણી રેલી લખનઉ:ઉત્તર પ્રદેશમાં યોજાનારી ભારતીય જનતા પાર્ટીએ તેની ચૂંટણી રેલીઓ તેજ કરી દીધી છે અને હવે 9 જાન્યુઆરીએ ભાજપ લખનઉમાં એક મોટી રેલી કરવાની તૈયારી કરી રહી છે અને PM મોદી આ રેલીને સંબોધશે. વાસ્તવમાં, પાર્ટીની તમામ જન વિશ્વાસ યાત્રાઓ સમાપ્ત થશે અને […]

પીએ મોદી આજે મેરઠની મુલાકાત લેશે – મેજર ઘ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી આજે મેરઠની મુલાકાતે મેજર ઘ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ   દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી આજે 2જી જાન્યુારીના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેનાર  છે, પીએમ મોદી મેરઠના સરથાણાના સલવા ગામમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. આ જોતાં બીજી તારીખે મુરાદનગરથી ખતૌલી સુધી ગંગનાહર ટ્રેક પણ બંધ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર ટ્રાફિક NH-58 […]

કોરોના સંકટઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. તેમજ ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસ પણ ઝડપથી સામે આવી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જરૂરી સૂચના આપવામાં આવી છે. […]

 યુપીના ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું –  ‘વીરાંગના રાણીલક્ષ્મી બાઈ’ થી મળી નવી ઓળખ

ઉત્તરપ્રદેશની સરકારે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યું રાણી વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે હવને ઓળખાશે ઉત્તરપ્રદેશની સરકારના કાર્યોની પીએમ મોદી અવાર નવાર સરહાના કરતા હોઈ છે, યોગી સરકારે અનેક એવા નિર્ણયો લીધો છે જેને લઈને રાજ્યને ઘણા આફયાદાઓ થાય છે,આ સાથે જ કેટલાક સ્થળોના નામ પણ ભૂતકાળમાં બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફરી એક વખત ઉત્તરપ્રદેશની સરકારે […]

લો બોલો, ઉત્તરપ્રદેશમાં સાઈકલ ચાલકને RTOએ રૂ. 1.51 લાખના રોડ ટેક્સની નોટિસ મોકલી

લખનૌઃ સામાન્ય રીતે બાઈક અને કાર ચાલકો પાસેથી રોડ ટેક્સ વસુલવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં હવે સાઈકલ ચાલકને પણ રોડ ટેક્સ મામલે 1.51 લાખની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઔરૈયા જિલ્લાના એક સાઈકલ ચાલક પાસે આરટીઓએ રોડ ટેક્સ મુદ્દે રૂ. 1.51 લાખની નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે આરટીઓ અધિકારીએ કહ્યું હતું કે, […]

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ,ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ રાત્રે 11 થી સવારના 5 સુધી રહેશે લાગુ ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય લખનઉ:સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે શનિવારથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. આ કર્ફ્યુ રાજ્યમાં રાત્રે 11 […]

ઉત્તરપ્રદેશ: અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા, તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા

ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા મુસ્લિમ યુવકે કહ્યું ‘જય શ્રી રામ’ કાનપુર: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીએ જબરો રાજકીય રંગ પકડ્યો છે. તમામ પાર્ટી મેદાનમાં છે અને અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉત્તરપ્રદેશની સત્તા મેળવવાનો જોરદાર પ્રયાસ કરી રહી છે. આવામાં ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકે જોરદાર નારા લગાવ્યા જે […]

ઉત્તરપ્રદેશ: જો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું, તો રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ

રોંગ સાઈડમાં ન ચલાવતા વાહન નહીં તો રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ ટ્રાફિક પોલીસના હવે કડક નિયમો કાનપુર: શહેરો તથા હાઈવે પર થતા ટ્રાફિકના નિયમનો ભંગ રોકવા તથા નિયમોને તોડવા પર થતા અકસ્માતને રોકવા માટે ટ્રાફિક પોલીસ વધારે એક્શનમાં આવી છે. જાણકારી અનુસાર ટ્રાફિક પોલીસ નવા નિયમો લાવી છે. જેમાં રોંગ સાઈડમાં ગાડી ચલાવાના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code