1. Home
  2. Tag "uttar pradesh"

અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની વારીઃ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપ સુરક્ષા સહિતના મુદ્દા ઉપર ચૂંટણીનો પ્રચાર કરશે. એટલું જ હિન્દુત્વને પ્રચારમાં એટલું જ મહત્વ આપવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, […]

વિદેશી યાત્રીઓને લઈને ઉત્તરપ્રદેશ બન્યુ સતર્કઃ સીએમ યોગીએ આઈલોસેટ માટે અલગથી હોસ્પિટલના આપ્યા આદેશ

યુપી સરકાર નવા વેરિએન્ટને લઈને સતર્ક વિદેશી યાત્રીઓ માટે અલગથી આઈસોલેટ માટે હોસ્પિટલ રાજ્ય સરકારે આપ્યા નવા આદેશ લખનૌઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિેન્ટે હાહાકાર મટાવ્યો છે ત્યારે કેન્દ્રની સરકારે પણ તમામ રાજ્યોને સતર્કતાના આદેશ આપ્યા છે આ આદેશ હેઠળ ઉત્તરપ્રદેશની સરકારે નવા આદેશ જારી કર્યા છે.રાજ્ય સરકારે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન અંગે રાજ્યમાં તકેદારી […]

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતઃ એક જ પરિવારના 5 સભ્યોના મોત

લખનૌઃ પ્રયાગરાજના નવાબગંજમાં ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રૃંગવેરપુર સ્થિત નેશનલ હાઈવે નજીક આ અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસના […]

દેશભરમાં ફિલ્મના શૂટિંગ માટે સૌથી અનુકુળ રાજ્ય તરીકે ઉત્તરપ્રદેશને 52મા IFFI માં પુરસ્કાર એનાયત કરાયો

52મા આઈએફએફઆઈમાં યુપીને મળ્યો એવોર્ડ દેશભરમાં શૂટિંગ માટે અનુકુળ રાજ્ય  બન્યું દિલ્હીઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો એવા કે જ્યા ફિલ્મના શૂચટિંગ થતા હોય છે, જો કે આ મામલે ઉત્તર પ્રદેશ મોખરે રહ્યું છે, ગોવામાં આયોજિત 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા-2021માં ફિલ્મ શૂટિંગ માટે દેશનું સૌથી અનુકૂળ રાજ્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને […]

યુપીઃ- પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત, કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા 

આજે પીએમ મોદી જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે કડક સુરક્ષાબંદોબસ્ત ગોઠવાયો આ કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા કરાઈ   લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આજે ગ્રેટર નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરનાર છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.જેવર એરપોર્ટ ભાજપના ચૂંટણી વચનોમાં સામેલ છે અને તેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય […]

PM  મોદી 25 નવેમ્બરના રોજ  યૂપીના 5મા ઈન્ટરનેશનલ એરપોર્ટનો જેવર ખાતે શિલાન્યાસ કરશે- તૈયારીઓને લઈને સીએમ યોગી આજે બેઠક કરશે

પીએમ મોદી 25 નવેમ્બરના રોજ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે સીએમ યોગી આજે તૈયારીઓને કરશે સમિક્ષા   લખનૌઃ- દેશમાં એરપોર્ટ ક્ષેત્રે  ઘણી પ્રગતિઓ થઈ રહી છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં 5મા નંબરનું ઈન્ટરનેશલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, આ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ જેવર ખાતે એરપોર્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીના આ કાર્યક્રનમે […]

યુપીમાં પહેલીવાર લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે,28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા 

લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે 28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા STF અને LIUને પણ તૈનાત કરવામાં આવ્યા લખનઉ:ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) હવે લાઈવ સર્વેલન્સમાં યોજાશે.આ પરીક્ષા પ્રથમ વખત બે શિફ્ટમાં લાઈવ સર્વેલન્સ પર હશે. મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાએ ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા […]

લખનઉમાં જિલ્લા પ્રશાસને કોવિડ વળતર માટે એક નવી પહેલ કરી

લખનઉ જિલ્લા પ્રશાસનની નવી પહેલ સ્પેશિયલ સેલમાંથી ઘરે આવશે કોલ 50,000 રૂપિયાની આર્થિક સહાય લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોવિડ સમયગાળા દરમિયાન સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોના પરિવારોની મદદ માટે લખનઉનું જિલ્લા વહીવટીતંત્ર આગળ આવ્યું છે. જિલ્લા પ્રશાસને એક પહેલ કરી છે અને આ પહેલ હેઠળ આશ્રિતોને વળતર માટે ભટકવું ન પડે તે માટે સ્પેશિયલ સેલમાંથી […]

ઉત્તરપ્રદેશઃ માતાએ ઠપકો આપતા નારાજ 3 દીકરીઓએ કર્યો સામુહિક આપઘાત

લખનૌઃ જોનપુરમાં વારાણસી-સુલ્તાનપુર રેલવે મંડળના ફત્તુપુર રેલવે ક્રોસિંગ પાસે 3 સગી બહેનોએ ટ્રેનની નીચે પડતું મુકીને સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરતી માતાએ દીકરીઓને ઠપકો આપતા તેમણે અંતિમ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહિરોલી […]

ઉત્તરપ્રદેશ: પીએમ મોદી 20-21 નવેમ્બરના દિવસે DGP કોન્ફરન્સમાં હાજરી આપશે

ઉત્તર પ્રદેશમાં પીએમ મોદીનો પ્રવાસ 56મી DGP કોન્ફરન્સમાં રહેશે હાજર લખનઉના પોલીસ હેડક્વાર્ટરમાં કોન્ફરન્સ લખનઉ :ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, તમામ પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીનો ઉત્તરપ્રદેશ પ્રવાસ નક્કી થયો છે. વાત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2021ના રોજ લખનઉના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મહાનિર્દેશકો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code