1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશમાં દારૂ પીવા અને વેચવાને લઈને યોગી સરકારનું કડક વલણ – આપ્યા આ આદેશ

લખનૌ – ઉત્તરપ્રદેશ ની સરકાર પોતાના રાજ્યની ભલાઈ માટે અવારનવાર મહત્વના નિર્ણય લેતી હોય છે ત્યારે હવે દારૂ વેચાણ તથા દારૂ પીવાની પોલિસીને લઈને યોડી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યા છે . પ્રાપ્ત વિગત પ્રમાણે  યુપી એક્સાઇઝ વિભાગે વિભાગીય સમીક્ષા બેઠક યોજી હતી , આ બેઠકમાં મંત્રી નીતિન અગ્રવાલ સહિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા. […]

ઉત્તરપ્રદેશઃ કુશીનગર એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપનીની સેવા 31મી માર્ચ સુધી બંધ રહશે, જાણો કારણ…

લખનૌઃ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપની સ્પાઈસ જેટની સેવાની હાલત એવી છે કે કંપનીએ 7 મહિનામાં કુલ 66 વખત તેની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે.  હવે 31મી માર્ચ સુધી સેવા બંધ કરી દેવામાં આવી છે. એવું નથી કે એરલાઈન્સને પેસેન્જર નથી મળી રહ્યા પણ 78 સીટો સામે સરેરાશ 68 પેસેન્જર મળવાના કારણે […]

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 

લખનૌ – ઉત્તરપ્રદેશના ઘણા શહેરોના નામ યોગી સરકારની પરવાનગી બાદ બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફિરોજબદનું નામ બદળવન પ્રસ્તાવને પણ યોગી સાકરની મંજૂરી મળી ચૂકી છે . પ્રાપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નવું નામ ચંદ્રનગર હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પહેલા અલીગઢનું નામ બદલીને […]

ઉત્તરપ્રદેશમાં ખાદ્યપદાર્થો-કોસ્મેટિક ઉત્પાદનો ઉપર હલાલ પ્રમાણપત્ર મામલે કાર્યવાહી, ફરિયાદ નોંધાઈ

લખનૌઃ યુપીમાં કોઈપણ અધિકૃતતા વિના ખાદ્યપદાર્થો અને કોસ્મેટિક ઉત્પાદનોને ગેરકાયદેસર રીતે ‘હલાલ પ્રમાણપત્ર’ આપવાના કાળા કારોબાર પર પ્રતિબંધ મૂકવાની દિશામાં યોગી સરકારે કવાયત તેજ બનાવી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ધર્મની આડમાં ચોક્કસ ધર્મને ગેરમાર્ગે દોરવાના અને અન્ય ધર્મો વચ્ચે દુશ્મનાવટ ભડકાવવાના આ નાપાક પ્રયાસની ગંભીર નોંધ લીધી છે અને કડક પગલાં લેવા સૂચના આપી […]

ઉત્તરપ્રદેશના વધુ એક નગરનું નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરાશે

લખનૌઃ યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હવે આ […]

દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં જ ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો અને તેમાં 150થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ ભૂકંપના આંચકાની અસર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી હતી. દરમિયાન આજે સાંજના 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ ભાગ્યા હતા. દિલ્હીને અડીને આવેલા […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો. જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, […]

ઉત્તરપ્રદેશઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના સાળાની ફેક્ટરી ઉપર જીએસટીના દરોડા

લખનૌઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગની ટીમે તેમના નિવાસસ્થાન સહિત 30 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડોની કિંમતની રોકડ અને દાગીના મળી આવ્યા હતા. આઈટીના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે. હવે જીએસટીની ટીમે આઝામ ખાનના સંબંધી હાજી રિઝવાનની ફેક્ટરી ઉપર જીએસટીએ દરોડા પાડ્યા હતા. […]

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું

લખનઉ: હાલમાં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને જોતા ઘણી જગ્યાએ બાળકોની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હવે હવામાન વિભાગે પણ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે આજે […]

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code