વર્ષ 2024 સુધી ઉત્તરપ્રદેશના રસ્તાઓ બનશે અમેરિકા કરતા પણ સારા – કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરી
વર્ષ 2024 સુધી 5 લાખ કરોડના ખર્ચે UP રસ્તાઓ બનશે વધુ શ્રેષ્ઠ કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીનો દાવો લખનૌઃ-ભારત દેશ સતચત પ્રગતિશીલ દેશ બની રહ્યો છે દેશની અનેક સેવાઓથી ભારતની જનતાને લાભ મળી રહ્યા છે તો માર્ગો અને ગામડાઓના રસ્તાઓ પણ હવે સુવિધાથી સજ્જ અને સારા બન્યા છએ ત્યારે હવે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન […]