1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડનો રાજ્ય વિકાસ દર 2 વર્ષમાં 1.25 ગણાથી વધુ વધ્યો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેવભૂમિ ઉત્તરાખંડના રજત જયંતિ વર્ષ પર રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી. વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ પહેલા કરતા વધુ સારી બની છે અને સામાન્ય લોકોનું જીવન સરળ બન્યું છે. પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. છેલ્લા દોઢથી બે વર્ષમાં ઉત્તરાખંડ રાજ્યના […]

ઉત્તરાખંડઃ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં મોટી બસ દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અલ્મોડાના મર્ચુલામાં બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાંથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તો આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકોના મોત […]

ઉત્તરાખંડ: સૈન્ય અને SDRFએ 6,015 મીટરની ઉંચાઈએ ફસાયેલ વિદેશી પર્વતારોહકનું રેસ્ક્યૂ

નવી દિલ્હીઃ સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા. બે પર્વતારોહકો 11 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી ચૌખંભા-તીન પર્વત પર પર્વતારોહણ […]

ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, ત્રણના મોત

નવી દિલ્હીઃ આપત્તિગ્રસ્ત રાજ્ય ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે જે જીવલેણ બની રહ્યું છે. કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી. શનિવારે ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. SDRFએ તમામ મૃતદેહોને કાટમાળમાંથી કાઢીને પોલીસને સોંપી દીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પિથોરાગઢ […]

ઉત્તરાખંડઃ કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન, એક વ્યક્તિનું મોત

કાટમાળ નીચે અનેક મુસાફરો દબાયાની આશંકા એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ સીએમ ધામીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં કેદારનાથ હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ દૂર્ઘટનામાં 1 મુસાફરનું મોત થયું છે અને 2 ઘાયલ થયા છે. જો કે, અન્ય ઘણા મુસાફરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે જેમને […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, ચાર મજૂરોના મોત

એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરુ કરી ઘટના સ્થળ પર જેસીબી મશીન પહોંચવુ અશક્ય દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા છે. તમામ મૃતકો નેપાળના રહેવાસી છે. ટિહરી જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કમાન્ડર (કમાન્ડન્ટ) […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે કેદારનાથ યાત્રા સ્થગિત, 425 શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરાયા

નવી દિલ્હીઃ ભારે વરસાદના કારણે સર્જાયેલી આફત બાદ હવે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. જો કે કેદારનાથ ધામ યાત્રાના રૂટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેદારનાથ ધામ યાત્રાના રૂટ પર કુલ 700 લોકો ફસાયેલા છે. કેદારનાથમાં લગભગ 1000-1500 લોકો ફસાયા હોવાની શક્યતા છે. તેમાંથી 1525 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે […]

ઉત્તરાખંડના પહાડી જિલ્લા ઓમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પરિસ્થિતિ વણસી છે. આજે પણ ઉત્તર કાશી, દહેરાદૂન, ચમોલી , પિથૌરા ગઢ, નૈનિતાલ, અને રૂદ્ર પ્રયાગમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી ત્યાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. તો મહારાષ્ટ્રમાં પણ મુંબઈ, થાણે અને […]

ઉત્તરાખંડ: જાનકીચટ્ટીમાં ફસાયેલા દિલ્હી અને એમપીના 6 મુસાફરોનું રેસ્ક્યુ

નવી દિલ્હીઃ જાનકીચટ્ટીમાં ભારે વરસાદને કારણે ભારે મુશ્કેલીમાં ફસાયેલા મધ્યપ્રદેશ અને દિલ્હીના 06 મુસાફરોને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે બચાવી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અવિરત વરસાદને કારણે 06 મુસાફરો રામ મંદિરની ટોચ પર અટવાયા હતા. તેમની પાસે ટોર્ચ ન હતી અને વરસાદને કારણે તેઓ નીચે આવી શક્યા ન હતા. જાનકીચટ્ટી પોસ્ટથી મળેલી માહિતી પર, એસડીઆરએફ […]

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને નેમપ્લેટ મામલે સુપ્રીમ કોર્ટમાં લપડાક, આદેશ ઉપર સ્ટે ફરમાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારને સોમવારે (22 જુલાઈ) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને રાજ્યોની સરકારો દ્વારા કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનોના માલિકોને નેમપ્લેટ લગાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓ પર વચગાળાનો સ્ટે ફરમાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના નિર્દેશો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code