1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે […]

દેશમાં આવેલું છે આ સુંદર ગામ , જ્યા ફોરોનરની એન્ટ્રી છે બેન ,જાણો તેના વિશેની કેટલીક ખાસ વાતો

ભારતના ઉત્તરાખંડ રાજ્યનું છે ગામ આ ગામમાં કોી વિદેશીને નથી અપાતો પ્રવેશ  વર્ષોથી વિદેશી લોકોના પ્રવેશ પર લાગ્યો છે પ્રતિબંધ ભારતમાં એવી ઘણી સુંદર જગ્યાઓ છે જ્યાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો લોકો  પ્રાસે આવતા હોય છે. આ સુંદર સ્થળોમાં દેવભૂમિ ઉત્તરાખંડનું નામ મોખરે હોય છે. ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કુદરતી સૌંદર્યથી ભરપુર મજા […]

ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના – અનેક લોકો ફસાતા SDRFની ટીમે બચાવકાર્ય હાથ ઘર્યું

દેહરાદૂનમાં ફાટ્યું વાદળ એસડીઆરએફની ટીમ કાર્યમાં જોતરાઈ   દહેરાદૂનઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પહાડી વિસ્તારોમાં વરસાદને લઈને ઘણુ નુકશાન થી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે વિતેલી રાત્રે ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હકતો. દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં, સ્થાનિક લોકોએ દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકના સરખેત ગામમાં વિતેલી […]

સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા ઉત્તરાખંડ સરકારનો નિર્ણયઃ દરેક જીલ્લામાં બનશે ‘સંસ્કૃત ગામ’ જેમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની જોવા મળશે ઝલક

ઉત્તરાખંડના તમામ જીલ્લામાં બનશે સંસ્કૃત ગામ ભારતીય પ્રાચીન સંસ્કૃતિની જોવા મળશે ઝલક આ ગામોમાં બોલાતી ભાષા પણ હશે સંસ્કૃત દહેરાદૂનઃ-  ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં વખાણાય છે અનેક દેશ ભઆરતની સંસ્કૃતિને અનુસરે પણ છે, દેશનું રાજ્ય ઉત્તરાખંડ કે જે ઘાર્મિક સ્થાનોનું રાજ્ય ગણઆય છે દેશ વિદેશથી અહીં દર્શન કરવા શ્રધ્ધાળુંઓ આવતા હોય છે ત્યારે હવે ઉત્તરાખંડના તમામે […]

ઉત્તરાખંડના 6 જીલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જારીઃ કેટલાક હાઈવે માર્ગ બંધ કરાયા

ઉત્તરાખંડના 6 જીલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ અનેક હાઈવે માર્ગ બંધ કરવામાં આવ્યા દહેરાદૂનઃ-  ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે વપરસાદના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરાયા છે કારણ કે ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે હાલ પણ ઉત્તરાખંડમાં વરસાદ અવિરત પણે  ચાલુ છે.  હવામાન વિભાગે આપેલી જાણકારી […]

ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પૂર્વ ઘારાસભ્ય મહેન્દ્ર ભટ્ટને સોંપવામાં આવી

ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે મહેન્દ્ર ભટ્ટને જવાબદારી સોંપાઈ વિતેલા દિવસે મહેન્દ્ર ભટ્ટ અને જેપી નડ્ડા વચ્ચે થી હતી મુલાકાત દહેરાદૂનઃ- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ  ભાજપના ઉત્તરાખંડના નવા પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટને જવાબદારી સોંપી છે. ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટને ભાજપના ઉત્તરાખંડના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ રાજ્યમાં ભાજપની કમાન મદન કૌશિકના હાથમાં […]

ઉત્તરાખંડઃ હરિદ્વારમાં અલગ-અલગ અકસ્માતમાં 6 કાંવડીયાઓના મોત

દહેરાદુન:હરિદ્વારમાં રવિવારે સવારે થયેલા અકસ્માતમાં છ કાંવડીયાઓના મોત થયા હતા.પોલીસે પંચનામું કરીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કલીયર મોડ પર રતમઉ નદીના પુલ પર થયેલા માર્ગ અકસ્માતમાં બદાયુના રહેવાસી એક કાંવડીયા ચંદ્રપાલનું મૃત્યુ થયું.જ્યારે તેના બે સાથી નેકરામ અને શિવમ ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ શિવમે સારવાર […]

જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કરાણે અનેક જગ્યાએ ભૂસ્ખલન

જમ્મુ કાશ્મીરના બારામુલામાં આભા ફાટવાની ઘટના ઉત્તરાખંડમાં વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન શ્રીનગરઃ- દેશભરમાં ભારે તોમાસાની શરુઆત થઈ ગઈ છે,અનેક વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છે જો દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરની વાતકરીએ તો અંહી બારામુલામાં વાદળ ફાટવાની ઘટના બની છે.આ સાથે જ તમામ  પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થી રહ્યો છે. બારામુલ્લાના હમામ માર્કૂટ ગામમાં […]

ઉત્તરાખંડમાં સ્વાઈન ફિવરની એન્ટ્રી, 192 સુવરોના મોત – સતર્ક રહેવા તમામ જીલ્લાઓને આદેશ

ઉત્તરાખંડમાં સ્વાઈન ફ્લૂએ આપી દસ્તક 190થી વધુ ભૂંડના થયા મોત સતર્ક રહેવા તમામ જીલ્લાઓમાં દિશા-નિર્દેશ જારી દહેરાદૂન – દેશભરમાં એક તરફ કારોનાનો પ્રકોપ વર્તાી રહ્યો છે ત્યારે હવે ઉત્તરાખંડમાં સ્વાઈન ફીવરનો કહેર વર્તાયો છે એહી સ્વાઈન ફિવરે એન્ટ્રી કરી છે. રાજ્યના પૌરી અને દેહરાદૂન જિલ્લામાં અત્યાર સુધીમાં 192 સુવોરવા મોત થયા છે.  આ બાબતે ઈન્ડિયન […]

ઉત્તરાખંડના રામનગરમાં પંજાબના પરિવારની કાર પાણીના પ્રવાહમાં તણાતા  9 લોકોના મોત – 1ની હાલત ગંભીર

રામનગરમાં પંજાબના પરિવારની કાર પાણીના પ્રવાહમાં વહી  9 લોકોના મોત – 1ની હાલત ગંભીર દહેરાદૂન – દેશભરમાં વરસાદનો માહોલ જામ્યો છે આવી સ્થિતિમાં અનેક નહીઓ જળસપાટી વટાવી ચૂકી છે ત્યારે નદીના પુલ પરથી જતા વાહનો જોખમમાં મૂકાઈ રહ્યા છે કેટલીક વખત વાહનો નહીવા વહેણમાં તણાતા મોત થવાની ઘટનાઓ પમ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code