1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડની જેમ સમગ્ર દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો જોઈએઃ CM પુષ્કરધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની જેમ સમગ્ર દેશમાં સમાન નાગરિક ધારો લાગુ થવો જોઈએ. તેમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા મેનીફેસ્ટોમાં સમાન નાગરિક ધારો લાવવાનું વચન આપ્યું હતું. ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજનપ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં […]

ઉત્તરાખંડઃ કાંવડ યાત્રાની તડામાર તૈયારીઓ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તેવી શકયતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં આવતા શ્રાવણ મહિનામાં પવિત્ર કાંવડ યાત્રા યોજાશે. બે વર્ષથી આ યાત્રા બંધ રહી હોવાથી ચાલુ વર્ષે લાખો લોકો આ યાત્રામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે. પવિત્ર મહિનાથી કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે, […]

ઉત્તરાખંડમાં વરસાદને લઈને એલર્ટ – પ્રવાસાન વિભાગે યાત્રીઓને હવામાન અને માર્ગોને લઈને સતર્ક રહેવા અપીલ કરી

ઉત્તરાખંડમાં યાત્રીઓને ખાસ સતર્ક રહેવાની ચૂચના 4 દિવસ વરસાદના કારણે નોંધણી કરાવીને આવવા જણાવાયું  યાત્રીઓ આવતા પહેલા હવામાનની વેબસાઈટ જોઈ લેવાની અપીલ દહેરાદૂન- તાજેતરમાં ઉત્તરાખંડમાં આવતા યાત્રીઓને સતર્ક રહેવાની ચૂચના અપાઈ છે કારણ કે આવનાર 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથએ જ અહીં આવતા પહેલા તમામ યાત્રીઓને હવામાન વિશે માહીતી […]

ઉત્તરાખંડમાં ડામટા નજીક 500 મીટર ઊંડી ખીણમાં યમુનોત્રી જતી ખાનગી બસ પડતા 26 યાત્રિકાના મોત

દહેરાદુનઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઉત્તર કાશીથી યમનોત્રી જઈ રહેલી યાત્રાળુઓની એક ખાનગી લકઝરી બસ 500 મીટર ખીણમાં પડતા 26 યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા. લકઝરી બસમાં 40 યાત્રાળુઓ હતા, અકસ્માતના બનાવની જાણ થતા એનડીઆરએફની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે આરંભા દીધુ હતું. […]

ઉત્તરાખંડઃચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત

 ચારધામ યાત્રા પર હવામાનની અસર અત્યાર સુધીમાં 41ના મોત વરસાદને પગલે ગૌરીકુંડમાં જામ દહેરાદુન:ઉત્તરાખંડમાં વરસાદ બંધ થયા બાદ બદ્રીનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,સોમવારે રાત્રે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. જ્યારે કેદારનાથ પદયાત્રાનો માર્ગ ગૌરીકુંડ […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]

કેદારનાથ ધામના દ્વાર શુભ મૂહર્તમાં ખોલવામાં આવ્યા,પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર પીએમ મોદીના નામેથી કરવામાં આવી પહેલી પૂજા CM ધામી સહિત 10 હજાર ભક્તો રહ્યા ઉપસ્થિત દહેરાદુન :કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 06:26 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદાર ધામમાં બાબાના ભક્તો તેમના દર્શન અને પૂજા કરી શકશે.બાબાના મંદિરને દસ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું […]

ઉત્તરાખંડઃ ખોહ નદીમાં એક-બીજાને બચાવવાના પ્રયાસમાં ચાર જણા ડુબ્યાં

નવી દિલ્હીઃ ઈદના તહેવારની રજાઓમાં કોટેશ્વર ફરવા ગયેલા ઉત્તરપ્રદેશના 3 યુવાનો સહિત ચાર વ્યક્તિઓ ખોહ નદીમાં ડુબી જતા તેમના મોત થયાં હતા. નદીમાં ડુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બિજનોરની આઠ વ્યક્તિઓ ઈદની રજાઓમાં ઉજવણી કરવા માટે કોટેશ્વર ગયા હતા. જ્યાં દુગડ્ડા માર્ગ ઉપર […]

ઉત્તરાખંડઃ સમાન નાગરિક સંહિતા મુદ્દે ધામી સરકારે કમિટીની રચના કરી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સમાન નાગરિક સંહિતાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન કેટલાક સમુદાયના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ઉત્તરાખંડમાં નવી ચૂંટાયેલી ભાજપની ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લઈને કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ઉધમસિંહનગરમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ પ્રસંગ્રે […]

કોરોનાને લઈને ઉત્તરાખંડ સરકાર બની સતર્ક- યુપી અને દિલ્હીથી આવતા યાત્રીઓની થશે કોરોનાની તપાસ

ઉત્તરાખંડની સરકાર કોરોનાને લઈને બની સતર્ક પ્રભઆવીત રાજ્યોમાંથઈ આવતા યાત્રીઓનું થશે સ્કિનિંગ દેહરાદૂન- દેશભરમાં કોરોનાના કેસ નિયંત્રપણમાં છે જો કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યા કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે જેમા ખાસ કરીને દેશનમી રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે.ત્યારે હવે વધતા કોરોનાના જોખમને ધ્યાનમાંરાખઈને ઉત્તરાખંડની સરકાર સતર્ક બની છે પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code