1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉતરાખંડના જોશીમઠમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા નોંધાઈ  

ઉતરાખંડમાં ભૂકંપના આંચકા 4.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં   દહેરાદૂન:ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં 5:58 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જોશીમઠ નજીક ચમોલીથી 33 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. રાજ્યના જોશીમઠ, ચમોલી, પૌરી જિલ્લામાં […]

યાત્રીઓ માટે હવે ઉત્તરાખંડના હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર્સની યાત્રા બની સરળ – હેમ ગંગા પર 135 મીટર લાંબો સ્ટીલ ગાર્ડ બ્રીજ બનીને તૈયાર

હેમ ગંગા નહી પર 135 મીટર લાંબો પુલ બનીને તૈયાર યાત્રીઓ  હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર્સમાં સરળતાથી જઈ શકશે દહેરાદૂન- ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ યાત્રા રૂટ પર ભુંદર ગામ પાસે હેમ ગંગા પર 135 મીટર લાંબો સ્ટીલ ગાર્ડ પુલ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. આ વિસ્તારનો સૌથી લાંબો ગાર્ડર પુલ છે. આનાથી હેમકુંડ સાહિબ અને […]

ભૂકંપ પહેલા મળશે ચેતવણી, ઉતરાખંડમાં શરૂ થશે દેશની પ્રથમ વોર્નિંગ સિસ્ટમ

ભૂકંપ પહેલા મળશે ચેતવણી દેશની પ્રથમ વોર્નિંગ સિસ્ટમ ઉતરાખંડમાં શરૂ થશે આ સિસ્ટમ દહેરાદૂન:જાપાન, મેક્સિકો અને અમેરિકાની તર્જ પર દેશનો પ્રથમ ભૂકંપ પૂર્વ ચેતવણી પ્રણાલી બુધવારથી ઉત્તરાખંડમાં શરૂ થશે. ભૂકંપ આવતા જ તે ક્ષેત્રોમાં ફોન પર એલર્ટ જારી કરવામાં આવશે,જ્યાં ભૂકંપને પહોંચવાની સંભાવના છે.જેનાથી લોકોને સુરક્ષિત સ્થાનોની તલાશ કરવા માટે પર્યાપ્ત સમય મળી શકે.ભૂકંપની પ્રારંભિક […]

ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલમાં આજથી શૈક્ષણિક કાર્યનો થશે આરંભ- કોરોનાના નિયમો સાથે વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલશે

પંજાબમાં આજથી ખુલશે શાળાઓ હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ બાળકો જશે સ્કુલ કોરોનાના નિયમો સાથે શૈક્ષણિક કાર્યમો આરંભ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક શૈક્ષણિક કાર્યો બંધ કરવામાં આવ્યા હતા, કોરોનાની ગતિ ઘીમી પડતા શાળાો હવે ઘીમે ઘીમે ખુલી રહી છે ત્યારે હવે પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ આજથી શાળાઓ ખુલવા જઈ રહી છે. […]

ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં આભ ફાટ્યું,તબાહીના દ્રશ્યો સર્જાયાઃ- મકાન ધરાશયી થતા 3 લોકોના મોત

ઉત્તરાખંડમાં આભ ફાટ્યું મકાન ઘરાશયીની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા ઉત્તરકાશીમાં વરસાદનો કરહેર દેહરાદૂનઃ-સમગ્ર દેશભરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે દેશના પહાડી રાજ્યોમાં વરસાદે પોતાનો કહેર બતાવાનું ચાલુ કર્યું છે,ઉત્તરાખંડમાં વરસાદના આગમનને લઈને અનેક નદીઓના દળસ્તર વધવાની તૈયારીમાં છે.જેને લઈને લોકોમાં ભય જોવા મળશે છએ, રાજ્યના શહેર ઉત્તરકાશીમાં રવિવારથી જ વરસાદે કહેર વરસાવાનું શરુ […]

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ઉપરનો પ્રતિબંધ 28મી જુલાઈ સુધી લંબાવાયો

એકત્ર થતી ભીડ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી ગાઈડલાઈનનું પાલન ન થતા સરકારને આપ્યો ઠપકો દિલ્હીઃ કોરોનાને પગલે દેશના તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાને કેસમાં ઘટાડો થતા અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક સ્થળો પણ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં છે. દરમિયાન […]

ઉત્તરાખંડ: શપથ લીધા બાદ એક્શન મોડમાં જોવા મળ્યા સીએમ પુષ્કરસિંહ ધામી,પહેલી કેબિનેટની બેઠકમાં યુવાનોના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

ઉતરાખંડના સીએમ એક્શન મોડમાં મોડીરાત્રે યોજી કેબિનેટની પ્રથમ બેઠક યુવાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો   દહેરાદૂન :પુષ્કરસિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યના 11 મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ધામી એક્શન મોડમાં જોવા મળ્યા. શપથ લેતાંની સાથે જ ધામીએ મોડીરાત્રે કેબિનેટની પ્રથમ બેઠક લીધી અને યુવાનો અને બેરોજગારના હિતમાં ઘણા મહત્વપૂર્ણ […]

પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યાઃ આજ રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે

પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા સીએમ  આજ રોજ મુખ્યમંત્રી પદના શપલ લેશે   દેહરાદૂનઃ-  છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરપ્રદેશના રાજકરણમાં ઉથલ પાથલ સર્જાયા બાદ મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે પોતાના સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ નવા મુખ્યમંત્રીને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે રાજ્યને તેમના નવા સીએમ મળી ચૂક્યા છે,પુષ્કરસિંહ ધામી આજે […]

ઉત્તરાખંડના રાજકરણમાં ઉથલ પાથલઃ સીએમ તિરથ સિંહ રાવતે આપ્યું રાજીનામુ

ઉત્તરાખંડના સીએમ એ આપ્યું રાજીનામુ રાવતે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામુ સુપરત કર્યું   દેહરાદૂનઃ- ઉત્તરાખંડમાં માત્ર ચાર મહિનાના સમયગાળા બાદ સરકારને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના બાદ સીએમ તીરથસિંહ રાવતે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું હતું.આ પહેલા દિલ્હીમાં તિરથ સિંહએ બંધારણીય […]

ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઇથી ફરી શાળાઓમાં ઓનલાઇન વર્ગો થશે શરૂ 

ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓના ભણતરને લઈને લેવાયો નિર્ણય 1 જુલાઈથી ફરી શાળાઓમાં શરૂ થશે ઓનલાઇન વર્ગો દેહરાદુન : વિદ્યાર્થીઓના ભણતરને લઈને ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડમાં ઉનાળુ વેકેશન બાદ હવે શાળાઓ ખોલવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે 1 જુલાઇથી શાળાઓમાં ઓનલાઇન વર્ગો ફરી શરૂ કરવા સૂચનાઓ જારી કરી છે. આ માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code