1. Home
  2. Tag "UTTARAKHAND"

1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય

ઉત્તરાખંડ સરકારનો મuત્વનો નિર્ણય 1 લી જુલાઈથઈ ચારઘામ યાત્રા કરાશે શરુ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી યાત્રા માટે નોંધણી ફરજિયાત દેહરાદૂનઃ-સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક ઘાર્મિક સ્થળોથી લઈને જાહેર સ્થળો બંઘ રાખવાની ફરજ પડી હતી, આ સાથે જ તેની અસર અનેક ધાર્મિક યાત્રાઓ પર જોવા મળી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા ઉત્તરાખંડ સરકારે ચારધામની […]

જામનગર નજીક ગ્રીન ઝૂઓલોજિકલ પાર્કમાં હવે ઉત્તરાખંડ અને હિમાચલથી દીપડાં આવશે

અમદાવાદ: ગુજરાત ટુંક સમયમાં દેશભરના દિપડાઓ માટે નવું ઘર બની શકે છે. એશિયાટીક સિંહોના નિવાસ માટે ગુજરાત જાણીતું છે અને દુનિયાભરના પ્રવાસીઓ આ સિંહ દર્શન માટે આવે છે અને દિપડાઓ તો ખુદ માનવ દર્શન માટે તેના વસવાટ ક્ષેત્રની આસપાસના ગામોમાં પહોંચી જાય છે અને અનેક દિપડાઓ માનવભક્ષી પણ બન્યા છે. પણ આ વચ્ચે ઉતરાખંડ અને […]

ઉત્તરાખંડમાં કેટલીક આંશિક છૂટછાટ આપવા સાથે 24 જૂન સુધી લંબાવાયું લોકડાઉન

ઉત્તરાખંડમાં લોકડાઉનની સમયમર્યાદા 24 જૂન સુધી વધારાઈ અઠવાડિયામાં માત્ર 3 દિવસ ખુલશે દુકાનો દેહરાદુનઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન આંશિક પ્રતિબંધ સહીત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાના કેસોમાં રાહત જોવા મળતા આ પાબંધિઓ ઘીરે-ઘીરે દૂર કરવામાં આવી રહી છે ,જો કે, કેટલાક રાજ્યોએ અનેક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવ્યું છે જેમાં ઉત્તરાખંડ સરકારે 15 […]

ઉત્તરાખંડમાં 15 જૂન સુધી લોકડાઉન લંબાવાયુંઃ- અઠવાડિયામાં માત્ર 2 દિવસ ખુલશે સસ્તા અનાજની દુકાન

ઉત્તરાખંડમાં 15 જૂન સુધી કોરોના કર્ફ્યૂ વધ્યું અઠવાડિયામાં માત્ર બે વખત જઅનાજની દુકાનો ખુલશે દેહરાદૂનઃ-દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છએ ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં કોરોના કેસોમાં થયેલા ઘટાડાની વચ્ચે રાજ્ય સરકારે કોવિડ કર્ફ્યુમાં આંશિક રાહત આપીને 15 જૂન સુધી લંબાવી દીધુ છે. રવિવારે સરકારે તેની એસઓપી જારી કરી હતી. કોવિડ કર્ફ્યુ દરમિયાન, આ અઠવાડિયે […]

ઉત્તરાખંડઃ- પ્રેશર હોર્ન પર સંપૂર્ણ પ્રતિબંધ, લાઉડ સ્પિકર માટે પણ ઘારા ઘોરણો નક્કી થયા

ઉત્તરાખંડમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ અનેક શઆંત વિસ્તારોની શઆંતિ પર અપાશે સંપૂર્ણ ધ્યાન દિલ્હીઃ-ઉત્તરાખંડમાં પ્રેશર હોર્ન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, લાઉડ સ્પીકર્સ માટે વિવિધ વિસ્તારોને શાંત અને રહેણાંક વિસ્તાર તરીકે ઘોષિત કરવા માટે ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ધ્વનિ પ્રદૂષણ પર એક હજારથી 40 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. […]

ઉત્તરાખંડમાં મોડી રાતે ભૂકંપના આંચકાઓ અનુભવાયાઃ- લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા

ઉત્તરાઁખડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા મોડી રાતે 12 વાગે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો દિલ્હીઃ-એક બાજુ દેશમાં કોરોનાની બીજી તરંગનો માર છે તો દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી રહે છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં યાસ ચક્રવાત મંડળાઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર કુદરતી આફતો વચ્ચે વિતેલી રોતે […]

ઉત્તરાખંડઃ- કોરોના સંક્રમિતોની જાન બચાવવા માટે 64 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરશે

ઉત્તરાખંડ પોલીસકર્મીઓની સરહાનીય કાર્ય કોરોનાગ્રસ્તના જીવ બચાવવા પ્લાઝમા ડોનેટ કરશે દિલ્હીઃ-સમગ્ર દેશ મોટી મહામારી સાને લડત આપી રહ્યો છે ત્યારે અનેક લોકો એકબીજાની જાન બચાવવા સેવાના કાર્યો કરી રહ્યા છે, આ શ્રેણીમાં પોલીસ કર્મીઓ પણ સતત ખડે પગે રહી જનતાની સેવામાં જોતરાઈ રહ્યા છે, ત્યારે હવે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા પોલીસ જવાનો પ્લાઝ્મા […]

ઉત્તરાખંડ: 10 મેથી શરૂ થનારી શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત,કોરોના વધતા લેવાયો નિર્ણય 

શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત કોરોના વધતા લેવાયો નિર્ણય 10 મે થી શરૂ થવાની હતી યાત્રા ઉત્તરાખંડ : કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હેમકુંડ સાહિબની યાત્રા  મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારા માટે 10 મે થી યાત્રા શરૂ થવાની હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ […]

ઉત્તરાખંડઃ- ભારત-ચીન સીમા પાસે ગ્લેશિયર તૂટવાની ઘટનામાં 8ના મોત, અનેક લોકોને સુરક્ષિત બચાવાયા

ભારત-ચીન સીમા પાસે ગ્લેશિય તૂટવાની ઘટના ઘટનામાં 8ના મોત, અનેક લોકોને સુરક્ષિત બચાવાયા દિલ્હીઃ-ઉત્તરાખંડના ચમોલી જિલ્લાને અડીને આવેલ ભારત-ચીન સીમા વિસ્તાર સુમનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કેમ્પ નજીક ગ્લેશિયર મલારી-સુમના માર્ગમાં તૂટી પડ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કમાન્ડર કર્નલ મનીષ કપિલ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે આ મામલે જણાવ્યું […]

ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ – સોશિયલ મીડિયાથી કરી જાણ, સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી

ઉત્તરાખંડના સીએમને થયો કોરોના તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની થશે તપાસ દિલ્હી – ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિહં રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,આ અંગેની જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ માહિતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code