1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડઃ પોલીસની મહિલા કમાન્ડો ફોર્સ પણ હવે આતંકીઓ સામે ભીડશે,આપવામાં આવી રહી છે સખ્ત ટ્રેનિંગ

મહિલા ફોર્સ પણ આતંકવાદીને લડત આપશે ઉત્તરાખંડમાં અપાઈ રહી છે સખ્ત તાલિમ દિલ્હી – ઉત્તરાખંડમાં પોલીસની મહિલા કમાન્ડો ફોર્સ પણ હવે આંતકીઓને મૂહ તોડ જવાબ આપશે,પોલીસ તાલીમ કોલેજ નરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહિલા પોલીસ કર્મચારીઓની ટુકડીને કમાન્ડો ફોર્સની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થયા બાદ આ દળને એન્ટી ટેરરિઝમ સ્કવોડમાં શામેક કરવામાં આવશે. ઉત્તરાખંડ […]

ચમોલીમાં ફરી જળપ્રલયનો ભય – ઋષિ ગંગામાં બન્યું એક વધુ તળાવ, વહીવટતંત્રએ તપાસના આદેશ આપ્યા

ચમોલીમાં બન્યું વધુ એક તળાવ તંત્રએ તપાસના આદેશ આપ્યા ભૂસ્તરશાસ્ત્રી ડો.નરેશ રાણાએ દાવો કર્યો દિલ્હીઃ-ઉત્તરાખંડના ગઢવાલ કેન્દ્રીય વિદ્યાલયના ભૂસ્તરશાસ્ત્રી ડો.નરેશ રાણાએ દાવો કર્યો છે કે આપત્તિગ્રસ્ત ચમોલી જિલ્લામાં ઋષિ ગંગાની અંદર વધુ એક તળાવ બન્યું છે. ડો.રાણાએ જદ્યા આ તળાવ  બની રહ્યું થે તે અંગે ત્યાં જઇને માહિતી એકઠી કરી છે. તેમણે આ બાબતનો રિપોર્ટ […]

ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા સ્થાનિકોમાં અફરાતફરી જોવા મળી રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ દિલ્હીઃ-વિતેલા દિવસ શુક્રવારનો રોજ ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા ત્યારે હવે આજે શનિવારના રોજ સવારે 11 અને 27 મિનિટે ઉત્તરકાશી જીલ્લા સહીત કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભફવાયા હતા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરકાશી નંધાયું છે જેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.3 નોંધવામાં […]

ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ

ઉત્તરાખંડની ધરા ભૂકંપથી ઘ્રુજી ઉઠી ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આચંકા  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3 નોંધાઈ દિલ્હીઃ- આજ રોજ સવારે 10.5 વાગ્યે ઉત્તરાખંડની ધરતી ભુકંપથી ધ્રુજી ઉઠી છે. શુક્રવારની સવારે બાગેશ્વરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપનું પ્રમાણ 3.3 માપાયું હતું. આ બાબતે પોલીસ મથકોને જાણ કરવામાં આવી છે જો કે, આ ભૂકંપમાં […]

ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ – ટ્વિટર પર આપી જાણકારી

ઉત્તરાખંડના સીએમ કોરોના પોઝિટિવ તેમના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા વિનંતી કરી દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,  કોરોનાએ અનેક બોલિવૂડની હસ્તીઓથી લઈને અનેક રાજનેતાઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે,ત્યારે હવે વધુ અક મંત્રી કોરોનાના સંક્રમણમાં સપડાયા છે,ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,આ બાબતે તેમણે પોતે પોતાના ટ્વિટર હેન્ડલ જાણકારી […]

ઉત્તરાખંડ: મુકેશ અંબાણીના પુત્રને ભાજપ સરકારે આપી જવાબદારી, બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીમાં કરાયા સામેલ

ઉત્તરાખંડમાં ભાજપની સરકારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે આ નિમણૂક કરી છે. ચાર ધામમાં સામેલ આ મંદિરનું સમગ્ર પ્રબંધન અને પ્રશાસન આ કમિટી કરે છે. તેમાં અનંત અંબાણીને સ્થાન મળ્યું છે. અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના પુત્ર છે. ઉત્તરાખંડના ચારધામમાંથી એક કેદારનાથ ધામ […]

યુપીમાં સહારનપુરથી કુશીનગરસુધી લઠ્ઠાકાંડનો કેર, અત્યાર સુધીમાં 82 લોકોના થયા મોત

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂના સેવનને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. મેરઠ, સહારનપુર, રુડકી અને કુશીનગરમાં લઠ્ઠો પીવાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 82ની થઈ ચુકી છે. જેમાં મેરઠમાં 18, સહારનપુરમાં 36, રુડકીમાં 20 અને કુશીનગરમાં આઠ લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશની સરકારના જણાવ્યા પ્રમાણે, લઠ્ઠાથી મૃત્યુ પામનારામાં ઉત્તરાખંડમાં એક ઉત્તરવિધિમાં સામેલ થવા ગયેલા […]

યુપી-ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડથી હાહાકાર, અત્યાર સુધીમાં 28 લોકોના થયા મોત

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂનો કેર જોવા મળ્યો છે. ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે. આવા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે. સહારનપુર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 11 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લગભગ દશ લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code