1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ધામી સરકારે કવાયત તેજ બનાવી

દહેરાદૂન-  ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થઈ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ અંગેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રંજના દેસાઈના નેતૃત્વમાં રચાયેલી સમિતિ આગામી દિવસોમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને રિપોર્ટ સોંપી શકે છે. જેને લઈને રાજ્યમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની પણ તૈયારી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, દિવાળી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે,તૈયારીઓ થઈ તેજ

રાષ્ટ્રપતિ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાતે  કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં  આપશે હાજરી રાજ્ય સરકાર અને પ્રશાસને તૈયારીઓ કરી તેજ  દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તે દેશની પ્રખ્યાત પં. ગોવિંદ વલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી અને હેમવતી નંદન બહુગુણા ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને રાજ્ય […]

CM ધામીની જાહેરાત-ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવામાં આવશે

દહેરાદૂન: ઉત્તરાખંડ મહોત્સવનું મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં જન્મેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.લખનઉના મેયર સુષ્મા ખર્કવાલનો જન્મ પણ ઉત્તરાખંડમાં થયો હતો અને તે ઉત્તરાખંડને ગૌરવ અપાવી રહી છે. જ્યારથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી સમગ્ર દેશમાં […]

ઉત્તરાખંડમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિર વિશે જાણો છો? આવો ગજબ છે તેનો ઈતિહાસ

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતીએ આ સ્થાન પર ધ્યાન કર્યું હતું. આ કારણથી દર વર્ષે હજારો ભક્તો અહીં દેવી પાર્વતીના આશીર્વાદ લેવા આવે છે. પાર્વતીકુંડ જવા માટેનો રસ્તો પણ કઈક આવો છે કે જો તમારે પાર્વતી કુંડ જવું હોય, તો ત્યાં સુધી પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ […]

ઉત્તરાખંડ:જમરાણી ડેમ પ્રોજેકટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર વિભાગનાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (પીએમકેએસવાય-એઆઇબીપી) હેઠળ ઉત્તરાખંડનાં જમરાણી ડેમ મલ્ટિપર્પઝ પ્રોજેક્ટને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. સીસીઈએએ ઉત્તરાખંડને માર્ચ, 2028 સુધીમાં રૂ. 2,584.10 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રૂ. 1,557.18 કરોડનાં […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: ભારતના વિવિધ ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં રવિવારે આવેલા ભૂકંપ બાદ સોમવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધવામાં આવી હતી.જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપ આવ્યો […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી

દહેરાદૂનઃ- દેશભરના પહાડી રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપની ઘટનાો સામાન્ય બનતી જઈ રહી છએ ત્યારે ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે કે જ્યા સતત ભૂકંપના આચંકાઓ આવવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત ઉત્તરકાશીની ઘરા ઘ્રુજી ઉઢી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ઉત્તકાશીમાં આજરોજ ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર […]

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે સની ચૌધરી સહિત બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની બનાવની અઢી મહિના બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરવહીકાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા આવતા જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓ નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા […]

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં પોલીસે બોટની વિભાગના કર્મચારીની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગમાંથી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગાયબ કરીને વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે હોબાળો મચતા યુનિ.ના કૂલપતિએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. અને રજિસ્ટ્રર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવ્યાના મહિના બાદ પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી સંજય ડામોર નામના આરોપીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code