1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]

ઉત્તરાખંડ સરકારે ચારધામ ભક્તો માટે આટલી ભાષાઓમાં એડવાઈઝરી જાહેર કરી

દહેરાદુન:ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાળુઓ માટે હિન્દી અને અંગ્રેજી સિવાય સાત વધુ ભારતીય ભાષાઓમાં આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય સચિવ આર. રાજેશ કુમારે કહ્યું, “અમે પહેલાથી જ હિન્દી અને અંગ્રેજીમાં માર્ગદર્શિકા જારી કરી ચુક્યા છે. હવે અમે આને વધુ સાત ભાષાઓમાં જારી કરી રહ્યા છીએ જેથી કરીને વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ તેને […]

ઉત્તરાખંડનું માણા હવે છે ભારતનું પહેલું ગામ,પીએમ મોદીએ મારી હતી મહોર

ઉત્તરાખંડનું માણા હવે છે ભારતનું પહેલું ગામ પીએમ મોદીએ મારી હતી મહોર દહેરાદુન:  બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર સ્થિત સરહદી ગામ માણા પ્રવેશદ્વાર પર ‘ભારતનું પ્રથમ ગામ’ હોવા પર સાઈનબોર્ડ લગાવ્યું છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લખ્યું, “હવે માણા છેલ્લા નહીં પરંતુ […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.0 તીવ્રતા ભૂકંપના આચંકાઓ અનુભવાયા ,લદ્દાખમાં પણ ભૂકંપ

ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.0 નોંધાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ખાસ કરીને દિલ્હી ,જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં ભૂકંપના સામાન્યથી ભારે ઝટકાઓ નોઁધાતા રહેતા હોય છે જેમાં ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે જ્યા અવાર નવાર ભૂકંપની ઘટનાઓ સામે આવે છએ ત્યારે ફરી એક વખત ઉત્તારાખંડ […]

હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

હવે ઉત્તરાખંડમાં પણ  H3N2 વાયરસ ફેલાયો રાજ્યમાં  2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ દહેરાદૂનઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે  આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા […]

ઉત્તરાખંડના આ ગામમાં ધૂળેટી રમવી અશુભ માનવામાં આવે છે,374 વર્ષથી ઉજવાયો નથી તહેવાર

અબીર-ગુલાલનો રંગીન તહેવાર ધૂળેટી દેશ અને દુનિયામાં ધૂમ મચાવશે.ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલમાં પણ ધૂળેટીનો રંગ જામી રહ્યો છે.તે જ સમયે, અહીંના કેટલાક ગામોમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવતો નથી.ધૂળેટીના દિવસે પણ આ ગામોના લોકોની દિનચર્યા સામાન્ય રહે છે.રૂદ્રપ્રયાગના ત્રણ ગામોમાં છેલ્લા 374 વર્ષથી દેવીના પ્રકોપના ડરથી અબીર ગુલાલ ઉડાવવામાં આવ્યો નથી. રુદ્રપ્રયાગના ગામોમાં દેવીના પ્રકોપનો ભય […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.ભૂકંપના આંચકા રાત્રે 12.45 કલાકે આવ્યા હતા.તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, […]

દેશભરમાં અત્યાર સુધીમાં 38 કરોડ મુદ્રા લોન આપવામાં આવીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સીંગના મારફતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ તેમના નિમણૂક પત્રો મેળવનારાઓ માટે એક નવી શરૂઆત દર્શાવે છે અને કહ્યું કે આ માત્ર જીવન બદલવાની તક નથી પરંતુ સર્વગ્રાહી પરિવર્તનનું માધ્યમ છે. દેશમાં શૈક્ષણિક […]

શિવરાત્રી વિશેષ:ઉત્તરાખંડનું સૌથી સુંદર મંદિર કેદારનાથ કે જ્યાં પાંડવોને પાપમાંથી મળી હતી મુક્તિ

એ વાત કહેવાની જરૂર નથી કે કેદારનાથ મંદિર હિંદુઓનું સૌથી મોટું નિવાસસ્થાન છે અને દરેક શિવભક્ત જીવનમાં ઓછામાં ઓછું એકવાર અહીં દર્શન માટે આવે છે.આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, તો ચાલો આ પ્રસંગે કેદારનાથ મંદિર વિશે વધુ નજીકથી જાણીએ તેમજ આ સુંદર નિવાસ સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા… દેશના બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથ ધામ ખૂબ ઊંચાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code