1. Home
  2. Tag "uttarpradesh"

સપાના નેતા આઝમખાનની મુશ્કેલીઓ વધી – જૌહર યુનિવર્સિટીની દિવાલ તોડતા મળી આવ્યા ચોરી થયેલા કિંમતી પુસ્તકો 

સપાના નેતા આઝમખાનની મુશ્કેલીઓ વધી  જોહર યુનિવર્સિટીની દિવાલ તોડતા ચોરી થેલા કિંમતી પુસ્તકો  મળ્યા લખનૌઃ- ઉત્તરપ્રેદશના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશકેલીઓ રુકવાનું નામ જ નથી લેતી ત્યારે હવે ફરી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમના સમર્થકો સ્થળ પર જ પોલીસે જૌહર યુનિવર્સિટીમાંથી ખોદકામ કર્યા બાદ પાલિકા રામપુરની સફાઈ કરવાનું મશીન મળી […]

યુપીમાં મદરેસાના સર્વેને લઈને દારુલ ઉલૂમે કરી પ્રસંશા, કહ્યું  ‘આમ કરવું સરકારનો હક છે, અમને આ મામલે કોઈ વાંધો નથી, ’

મદરેસાના સર્વે પર દારુલ ઉલૂમે કર્યા વખાણ કહ્યું અમને કોઈ આમા વાંધો નથી લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર ગેરકાયદેસર મદરેસાઓમાં તલવાઈ બોલાવી રહી છે, આ મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે સહારનપુર જિલ્લાના દેવબંદ સ્થિત એક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા દારુલ ઉલૂમે વિતેલા દિવસને  રવિવા સરકારના સર્વે કરવાના  નિર્ણયની પ્રશંસા કરી છે વિતેલા દિવસને રવિવારે […]

 ઉત્તરપ્રદેશના 15 જેટલા જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ કર્યું

ઉત્તરપ્રદેશમાં વરસાદને લઈને એલર્ટ સીએમ યોગીએ તંત્રને સ્ટેનબાય રહેવા જણાવ્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદના કરાણે ગંભીર સ્થિતિ સર્જાય હતી ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 15 જીલ્લામાં ભઆરે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અહીં આગામી 24 કલાક માટે , રાજ્યના પૂર્વીય ભાગોમાં ઘણી જગ્યાએ ફરીથી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત […]

ઉત્તરપ્રદેશમાં વરસાદનો કહેર- પાણી ભરાવાના કારણે લખનૌ, ઝાંસીની શાળાઓમાં રજા જાહેર

ઉત્તરપ્પદેશમાં વરસાદનો કહેર લખનૌ અને ઝાંસીની શાળાઓમાં રજા જાહેર લખનૌઃ- દેશના ઘણા રાજ્યોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે હાલ જો ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો ઉતત્રપ્રદેશની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળી છે,અવિરત વરસાદના કારણે પાણી ભરાયા છે લોકોને હાલાકી ભોગવવી પડી છે. છેલ્લા […]

ઉત્તરપ્રદેશની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળી આવતા શાળામાં રજા અપાઈ

યુપીની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો તાત્કાલિક શાળામાં રજા આપી તપાસ શરુ કરાઈ લખનૌઃ-  એક તરફ કોરોનાના કેસો હજી ગયા નથી જ્યાં બીજી તરફ લદેશભરમાં મંકિપોક્સના કેસ સામે આવી રહ્યા છે તો હવે ઉત્તરપ્રદેશની શાળામાં એક સાથએ 4 જેટલા બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળઈ આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેરઠમાં મંકીપોક્સના ભયને કારણે, સોમવાર […]

હવે ઉત્તરપ્રદેશમાં માન્ય ન હોય તેવા મદરેસાઓનો થશે સર્વે -25 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ

ઉત્તરપ્રદેશ સરકારની જાહેરા ટહવે ગેર માન્યતા મદ્રેસાનો થશે સર્વે આપવાનો રહેશે 25 ઓક્ટોબર સુધી રિપોર્ટ લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર હવે  આતંકી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે, ખા કરીને જ્યા મદ્રેસાઓની આડમાં આપવામાં આવતા આતંકીઓના સાથ સહકાર સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની માન્યતા વગરની મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. આ સંબંધમાં […]

તાજમહેલમાં ઓનલાઈન ટિકિટ બૂક કરાવીને મળશે પ્રવેશ,ટિકિટ કાઉન્ટર થશે બંધ,જાણો શું છે સરકારની તૈયારીઓ

તાજમહેલમાં ઓફલાઈન ટિકિટ બંધ કરવાની તૈયારીમાં સરકાર ઓનલાઈન યુપીઆઈ દ્રારા ટિકિટ બૂક કરવાની યોજના આગ્રાઃ- દેશમાં નવી ટેકનોલોજીના માધ્યમથી  અનેક કાર્યોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, નાગરિકોની સુવિધાને સરળ બનાવાઈ રહી છે ત્યારે હવે દુનિયાની સાતમી અજા.યબી અને પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલમાં પ્રવેશને લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ હેઠળ હવે સરકારની યોજના […]

ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5.2 નોંધાઈ

લખનૌમાં ભૂકંપના આચંકા અનુભવાયા તીવ્રતા 5.2 નોધાઈ લખનૌઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશની ઘરા વિતેલી રાત્રે ઘ્રુજી ઉઠી હતી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના લખનૌ અને સીતાપુર સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  જાણકારી પ્રમાણે આ આચંકાઓ અડધી રાત્રે 1 વાગ્યે લખનૌ […]

યુપીમાં 15મી ઓગસ્ટને લઈને દરેક જીલ્લાઓની સીમા પર કડક સુરક્ષા ગોઠવાઈ – જાહેર સ્થળો પર ડ્રોન દ્રારા ચાંપતી નજર રખાશે

ઉત્તરપપ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો દરેક જીલ્લાની સીમાઓ પર રખાશે ખાસ નજર લખનૌઃ- દેશભરમાં 75મો આઝાદીનો મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરક્ષાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, 15 ઓગસ્ટ પહેલા કુલગામમાં પણ આતંકી હુમલો થયો હતો ત્યારે હવે ઉત્તપરપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જોવા મળે છે જેને લઈને સુરક્ષામાં કોઈ ચૂંક ન રહે […]

ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું જળસ્તર વધતા જોખમ વધ્યું – કેટલાક જીલ્લાઓમાં પુરના પાણી ઘુસ્યા

ઉત્તરપ્રદેશમાં ગંગા નદી જોખમના નિશાના પર કેટલાક જીલ્લાઓમાં પાણી ભરાયા લખનૌઃ- દેશભરમાં ચોમાસું  ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો ચે જેના કારણે અનેક નદીઓના જળસ્તચર ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે ,ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું સ્તર વધતા પુરના પાણી અનેક જીલ્લાઓમાં ઘુસી આવ્યા છે, જેને લઈને સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code