1. Home
  2. Tag "Uzbekistan"

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

Asian Games 2023:ભારતે ઉઝબેકિસ્તાન પર રેકોર્ડ જીત નોંધાવી, મેચ 16-0થી જીતી

દિલ્હી:એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનમાં શરૂ થઈ ગયું છે. જ્યાં ભારતના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરીને પોતાના મેડલનું ખાતું પણ ખોલ્યું છે. આ સિવાય ભારતીય ટીમે હોકીમાં શાનદાર શરૂઆત કરી છે. એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ […]

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત,ઉઝબેકિસ્તાનમાં પૂર્ણ કરી શકશે અભ્યાસ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયું હતું.યુદ્ધ શરૂ થયા પછી ત્યાં ભણતા વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયું.વાસ્તવમાં, આ વિદ્યાર્થીઓને પોતપોતાના દેશોમાં પરત ફરવાનું થયું.આમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતા, જેઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. યુક્રેનથી પરત ફર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે, કારણ કે તેઓ […]

પીએમ મોદી 27 જાન્યુઆરીએ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે,અનેક દેશોના નેતાઓ લેશે ભાગ

ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠક પીએમ મોદી આ બેઠકનું કરશે આયોજન અનેક દેશોના નેતાઓ લેશે ભાગ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. તેઓ કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની ભાગીદારી સાથે વર્ચ્યુઅલ ફોર્મેટમાં 27 જાન્યુઆરી 2022ના રોજ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો […]

અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં થયું ક્રેશ

ઉઝબેકિસ્તાનમાં અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ક્રેશ થયું સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સરહદ પાર કરી હતી હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે હવે અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું છે. મધ્ય એશિયાઇ દેશના રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી હતી. ઉઝબેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code