રાજ્ય પંચાયત વિભાગમાં વિવિધ કેડરની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં પંચાયત સેવાની વિવિધ કેડરની ખાલી પડેલી 16400 જેટલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે. તલાટીની વિવાદાસ્પદ રહેલી ભરતી પ્રક્રિયા નવી સરકારે રદ્દ કરી એલાન કયુ છે. કે, તલાટીની નવી ભરતી જલ્દીથી કરવામાં આવશે. અગાઉની ભરતી માટે જે ઉમેદવારોએ ફી ભરી છે તેમને 7મી ઓકટોબર સુધીમાં ફી પરત કરવામાં આવશે. આ રકમ જિલ્લા પંચાયત પાછી […]