1. Home
  2. Tag "vaccinated"

ગુજરાતઃ લમ્પી રોગથી રક્ષિત કરવા 62 લાખ પશુઓને રસી અપાઈ

અમદાવાદઃ ગુજરાતના પશુપાલકોની આવકને બમણી કરવા પ્રધાનમંત્રીા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પશુ કલ્યાણના પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે.  પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

બનાસકાંઠામાં 23 લાખ પશુઓને ખરવા મવાસા રોગની વેક્સીન આપવાની શરૂઆત

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલ 6 તાલુકાઓનાં છુટા છવાયા ગામોમાં પશુઓમાં ખરવા મોવાસાની બિમારી જોવા મળી હતી. જિલ્લામાં 23 લાખથી વધુ પશુધન હોવાથી પશુઓને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને ત્વરિત ધોરણે 23 લાખ ખરવા મોવાસાની વેકસીનના ડોઝ જિલ્લા પશુપાલન વિભાગને મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠા નાયબ પશુપાલન અધિકારીએ યુદ્ધના ધોરણે 27 ટીમો બનાવી તમામ […]

લમ્પી વાયરસઃ રાજ્યમાં 22 લાખથી વધારે પશુઓનું રસીકરણ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી […]

કોરોના રસીકરણ અભિયાનઃ દિવ્યાંગો અને શારિરીક અક્ષમ લોકોને ઘરે જઈને અપાશે રસી

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીમાં લગભગ 80 કરોડ જેટલા ડોઝ કોરોના રસીના આપવામાં આવ્યાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે. જ્યારે પુખ્તવયના 66 ટકાથી વધારે લોકોને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર […]

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધી 70.75 કરોડ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 78.48 લાખ કોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં લગભગ 70.75 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. […]

ભારતમાં અત્યાર સુધી 35.05 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા

કોરોનાની વેક્સિન લેનાર લોકોની સંખ્યામાં વધારો 35.05 કરોડ લોકોએ લીધી વેક્સિન ત્રીજી લહેર પહેલા મહત્તમ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ દિલ્હી : દેશમાં બીજી લહેર બાદ સરકાર દ્વારા વેક્સિનેશનની પક્રિયા પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 35 કરોડ 5 લાખ 42 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે જેના કારણે ત્રીજી લહેરમાં લોકો એટલો […]

ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાંણ સંસ્થાઓમાં રહેતા લોકોને અપાશે કોરોના રસી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને હાલ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ રસીકરણ ઝુંબેશમાં વિવિધ ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોને પણ સામેલ કરવામાં આવશે. તેમણે પુરાવા વગર કોરોનાની રસી આપવામાં […]

કોરોના મહામારી, ચીનમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ દુનિયા હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઈ ગયું છે. દરમિયાન ચીનમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનો ચીને દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર ચીન જુલાઈથી લોકોને કોરોના રસી પૂરક પ્રમાણમાં આપવામાં આવી રહી છે. ચીને શરૂઆતમાં ઇન્ડસ્ટ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code