1. Home
  2. Tag "-vaccination"

શ્વાન કરડવાથી વર્ષ 2023માં દેશભરમાં 286 લોકોના મોત, સંસદમાં સરકારે આપ્યો જવાબ

દેશભરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા કિસ્સા દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. રખડતા શ્વાનોની સાથે પાળેલા શ્વાન પણ કરડવાના મામલે પાછળ નથી. તાજેતરમાં, દિલ્હી-નોઈડાની સોસાયટીઓમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. અખબારો અને ટીવીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત ચમકી રહી છે.. તમામ કડકતા છતાં દેશભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી […]

ભારતની કોરોના રસીકરણમાં નવી સિદ્ધી – વેક્સિનેશનનો આકંડો હવે 200 કરોડને પાર

વેક્સિનેશનનો આકંડો 200 કરોડને પાર ભારતે વધુ સિદ્ધી હાંસલ કરી દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષ જેટલા સમયગાળાથી કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે ત્યારે ત્યારે કોરોના વિરોધી વેક્સિનને  મહત્વનો ભાગ ભજવો છે,થોડાૈ જ સમયમાં ભારતે વેક્સિન બાબતે ઊચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ હતું ભારત સિવાયના દેશઓને વેક્સિન આપવામાં પમ દેશ આગળ હતો ત્યારે હવે વેક્સિનેશન […]

લમ્પી સ્ક્રીન ડિસીઝઃ અસરગ્રસ્ત 15 જિલ્લાના 3.10 લાખ નિરોગી પશુઓનું રસીકરણ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક ગામોમાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના કેસ મળી આવ્યા છે જેથી રાજ્ય સરકાર હરકતમાં આવી છે. દરમિયાન આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. દરમિયાન અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધુ નિરોગી પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે. લમ્પી સ્કીન ડિસીઝના અસરગ્રસ્ત ગામોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના […]

200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ પર બિલ ગેટ્સે ભારતના વખાણ કર્યા – PM મોદીને આપી શુભેચ્છા

200 કરોડ રસીની ઉપલબ્ધા પર બિલગેટ્સે  દેશના  વખાણ કર્યા  PM મોદીને આપી શુભેચ્છા દિલ્હીઃ- દેશભરમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત ભારતે 200 કરોડનો આકંડો સ્પર્શ કરી લીધો છે જેની વિશ્વભરમાં ખૂબ પ્રસંશાઓ થઈ રહી છે.ભારતની આ ઉપલબ્ધિ વિશે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે પણ ભારતની પ્રસંશા કરી છે અને દેશના પ્રધાનમંત્રી મોદીને […]

રસીકરણ મામલે ઉત્તરપ્રદેશ સૌથી મોખરે – 16 કરોડથી વધુ લોકોને બન્ને ડોઝ અપાયા, 35 લાખથી વધુ લોકોએ લીધો સાવચેતીનો ડોઝ

રસીકરણ મામલે યુપી આગળ અત્યાર સુધી 16 કરોડથી વધુ લોકોએ બન્ને ડોઝ લીધા 17 કરોડ લોકોએ પહેલો ડોઝ મેળવ્યો લખનૌઃ– દેશભરમાં કોરોના મહામારી બાદ વેક્સિનેશનની પ્રક્રીયા શરુ કરવામાં આવી હતી જે હેઠળ ્નેક લોકોને કોરોનાવિરોધી રસી આપીને સુરક્ષા પુરી પાડવામાં આવી અત્યાર સુધી મોટા ભાગના લોકોએ વેક્સિનના બન્ને ડોઝ મળએવી લીધા છે, જો કે વેકર્સિનેશન […]

રસીકરણ મામલે ભારતની સફળતા….યુરોપ, યુએસ અને કેનેડા સમાન એકલા માત્ર ભારત માં થયું રસીકરણ

રસીકરણ મામલે ભારતે ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું  યુએસ,યુરોપ અને કેનેડા જેવા દેશો સમકક્ષ એતલા માત્ર ભારતમાં  રસીકરણ દિલ્હીઃ- છેલ્લા 2 વર્ષ ઉપરના સમયગાળાથી દેશમાં અને વિશઅવમાં કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છેૈ,જો કે ભારતે રસીકરણ મામલે તમામ દેશોને પાછળ પછાડ્યા છે,વૈશ્વિક સ્તરે ભારતનું રસી મામલે ખાસ મહત્વ રહ્યું છે ત્યારે હવે વનિશઅવભરમાં રસીકરણ બાબતે […]

કોરોના વ્યવસ્થાપન-રસીકરણનું મોડલ અન્ય દેશો માટે સંશોધનનો વિષય બન્યું : કેન્દ્રીય આરોગ્ય

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાંથી પ્રાપ્ત થનારું મંથન-ચિંતનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5 થી 7 મે દરમિયાન યોજાઈ રહેલી આ […]

10 એપ્રિલથી 18+ લોકોને અપાશે બૂસ્ટર ડોઝ,ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ

18 + લોકો માટે બુસ્ટર ડોઝ ઉપલબ્ધ ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ બીજો ડોઝ લીધાને 9 મહિનાથી વધુ સમય થયો હોવો જરૂરી   દિલ્હી:હવે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે.જેમની ઉંમર 18 વર્ષ છે,તેને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા ને 9 મહિના થી વધુ થઇ […]

અમદાવાદમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી,સૌથી ઓછા સમયમાં 1 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યા

અમદાવાદમાં વેક્સિનેશન ગતિ છે અતિ  સૌથી ઓછા સમયમાં 1 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યા ગુજરાતમાં સૌથી વધુ ડોઝ આપવામાં પ્રથમ નંબર પર અમદાવાદ:કોરોના મહામારીને રોકવા માટે સરકાર દ્વારા બધાને ઝડપથી વેક્સિન મળે તે માટે અનેક પ્રયાસ કર્યા છે, આવામાં ગુજરાત રાજ્યનું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદ શહેરમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ […]

દેશના 80 ટકા વયસ્કો અને 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ

દેશમાં રસીકરણમાં સફળતા 2 કરોડ કિશોરોને અપાઈ ચૂકી સંપૂર્ણ વેક્સિન ટ80 ટકા વયસ્કોનું સંપૂર્મ વેક્સિનેશન થઈ ચૂક્યું   દિલ્હીઃ- દેશભરમાં બે વર્ષથી કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો હતો જેને પહોંચી વળવા માટે વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે  કોરોનાની જંગી લડાઈમાં વેક્સિન નાનાથી લઈને મોટા દરેક લોકો માટે ઉપલબ્ધ કરાવાય હતી, આ સાથે જ દેશની વયસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code