18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવા માટે મુખ્યપ્રધાને આપ્યો આદેશ
અમદાવાદઃ 1લી મે 2021થી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારને તેના માટે તૈયારી કરવા માટે આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાનએ કહ્યું છે કે ‘કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું […]