અમદાવાદમાં વેક્સિનનો પુરતો સ્ટોક આવી જતાં રવિવારે પણ તમામ વેક્સિન કેન્દ્રો કાર્યરત રહ્યા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ સંભવિત કોરોનાના ત્રીજા વેવથી બચવા વેક્સિનેશન અભિયાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આદરવામાં આવ્યું છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી વેક્સિનનો પુરતો સ્ટેક નહોવાથી લોકોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડતું હતું. પરંતુ શનિવારથી પુરતો સ્ટોક આવી જતા હવે વેક્સિનેશન વધારવામાં આવી રહ્યું છે. આજે રવિવારે પણ તમામ કેન્દ્રો […]